ADVERTISEMENT
Tuesday, April 30, 2024
ADVERTISEMENT

Tag: હાઈકોર્ટ

છોકરીનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો એ છેડતી નથી – હાઈકોર્ટે ઓટો ડ્રાઈવરને રાહત આપી

ટૂંકા કપડામાં મહિલાઓના ડાન્સ કે ઈશારાઓને અશ્લીલતા ન કહી શકાય

બોમ્બે હાઈકોર્ટનું કહેવું છે કે ટૂંકા કપડામાં મહિલાઓના ડાન્સ કે ઈશારાઓને અશ્લીલતા ન કહી શકાય. કોર્ટનું કહેવું છે કે આને ...

સુરતમાં આંતરરાષ્ટ્રીય ઉડાન માટે સિવિલ એવિયેશન મંત્રાલયને વધુ એકવખત વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની રજૂઆત

સુરતમાં એરપોર્ટ ઝંખતા લોકો માટે ખાસ – બિલાસપુર-ભોપાલ ફ્લાઈટ બંધ, હાઈકોર્ટે AAI પાસેથી માંગ્યો જવાબ

પોતાના શહેરનું એરપોર્ટ ધમધમતું થાય તેવા કથિત પ્રયાસો કરતાં સંગઠનો માટે પ્રેરણારૂપ એક ઘટનાક્રમમાં હાઈકોર્ટની ડિવિઝન બેંચે બિલાસપુર-ભોપાલ ફ્લાઈટ બંધ ...

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

કેન્સરનું જોખમ નોતરે છે એસિડિટી જેવા રોગની કેટલીક દવા, હાઈકોર્ટે કેડિલા ફાર્મા સહિત કંપનીઓને પાઠવી નોટિસ

એસિડિટી જેવા રોગ દૂર કરવા વપરાતી કેટલીક દવાઓથી કેન્સરનું જોખમ ઊભું થઈ રહ્યું હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટ સમક્ષ વધુ એક ...

કોમર્શિયલ બિલ્ડીંગ તોડી મસ્જિદ બનાવવાની અરજી કેરળ હાઇકોર્ટે ફગાવી, સ્થળથી 5 કિમીની ત્રિજ્યામાં 36 મસ્જિદો છે

પાકિસ્તાની પિતા અને ભારતીય માતા, હાઈકોર્ટે 2 સગીરોને ભારતીય નાગરિકતા આપવાની અરજી ફગાવી

એક પાકિસ્તાની પિતા અને એક ભારતીય માતાથી જન્મેલા બે સગીરો કાયદાકીય પડકારનો સામનો કરી રહ્યા છે. જસ્ટિસ એમ નાગપ્રસન્નાની આગેવાની ...

કોમર્શિયલ બિલ્ડીંગ તોડી મસ્જિદ બનાવવાની અરજી કેરળ હાઇકોર્ટે ફગાવી, સ્થળથી 5 કિમીની ત્રિજ્યામાં 36 મસ્જિદો છે

કેસમાં સમાધાનની રજૂઆત કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નહીં, ગર્ભ પરિક્ષણ કરતાં તત્વો માટે લાલબત્તી સમાન ચુકાદો

ગર્ભસ્થ શિશુની જાતિની તપાસ કરવી એ ગંભીર પ્રકારનો ગુનો છે. આવા કેસોમાં અપરાધીઓ સાથે સમાધાન થઈ ગયુ હોવાની ફરિયાદીની રજૂઆતને ...

વારંવાર સ્ટે માગવાની વકીલોની વૃત્તિથી સ્ટે એક સમસ્યા બની ગયો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ધર્માંતરણ વિરોધી કાયદા પર કેન્દ્ર અને ગુજરાત સહિત 6 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને છ રાજ્યોને અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે, જેમાં અરજદારે કહ્યું છે કે રાજ્યોની હાઈકોર્ટમાં ...

પતંગની ઘાતક દોરીથી લોકોના મોત કે ઇજા થાય તે નહીં ચલાવી લેવાય : હાઈકોર્ટ

પતંગની ઘાતક દોરીથી લોકોના મોત કે ઇજા થાય તે નહીં ચલાવી લેવાય : હાઈકોર્ટ

ગુજરાતમાં અને ખાસ કરીને સુરત તેમજ વડોદરામાં ઉતરાયણના તહેવાર પૂર્વે ચાઈનીઝ દોરીથી ગળા કપાવાના તેમજ મોત થવાની ઘટનાઓ સામે આવતાં ...

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

રાજ્યની 32 જિલ્લા કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા ગોઠવાઈ, એસઓપી જાહેર થઈ

રાજ્યની 32 જિલ્લા કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. અમદાવાદ શહેર સિવિલ કોર્ટમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કોર્ટની કાર્યવાહી માટે ...

અષાઢી બીજથી અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર: બપોરની આરતી બંધ કરાશે

અંબાજી મંદિરમાં ગુપ્ત પુજાના અધિકારનો મામલે કાકા-ભત્રીજાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો

અંબાજી માતાના મંદિરના ગર્ભગૃહમાં ગુપ્ત પૂજા કરતાં ભટ્ટજી પરિવારના પૂજારી ગુજરાત હાઈકોર્ટના શરણમાં પહોંચ્યા છે. હકીકતમાં પૂજારીના ભત્રીજાઓએ તેમના ગુપ્ત ...

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

હાઇકોર્ટના જસ્ટીસ કરિઅલની બદલીનો આગળ વધતો વિરોધ:સોમવારે સુપ્રીમ કોર્ટના જસ્ટીસને મળ્યા બાદ નક્કી થશે રણનીતિ

ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટીસ નિખિલ કરિઅલની પટના હાઈકોર્ટમાં બદલી કરવાના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન દ્વારા લડત ચાલી રહી છે. ...

Page 1 of 2 1 2

Recent News

ભૂલથી પણ મહાદેવને આ 10 વસ્તુઓ ન ચઢાવો,નહીંતો ભાગ્ય પર પડશે ખરાબ અસર

ભૂલથી પણ મહાદેવને આ 10 વસ્તુઓ ન ચઢાવો,નહીંતો ભાગ્ય પર પડશે ખરાબ અસર

સનાતન ધર્મમાં સોમવારે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે, ભગવાન શિવના ભક્તો અને ભક્તો મંદિરો અને મંદિરોમાં શિવલિંગને...

બુધ ગ્રહ બદલશે રાશિચક્ર,10 મે પછી આ રાશિને કારકિર્દી અને કારોબારમાં થશે પ્રગતિ

બુધ ગ્રહ બદલશે રાશિચક્ર,10 મે પછી આ રાશિને કારકિર્દી અને કારોબારમાં થશે પ્રગતિ

વૈદિક જ્યોતિષમાં, બુધને તમામ ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. બુધને બુદ્ધિ, મન અને રમતિયાળતા માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે....

આજે એપ્રિલના અંતિમ દિવસે આ 3 રાશિઓ પર થશે હનુમાનજીની કૃપા,નોકરી-ધનમાં થશે પ્રગતિ

આજે એપ્રિલના અંતિમ દિવસે આ 3 રાશિઓ પર થશે હનુમાનજીની કૃપા,નોકરી-ધનમાં થશે પ્રગતિ

હનુમાનજી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો નિયમિત રીતે બજરંગબલીની પૂજા કરે છે. તેઓ હંમેશા...

વૃષભ રાશિ સહીત આ રાશિના અટકેલા કામો થશે પૂર્ણ,મેષ રાશિમાં સૂર્ય-શુક્રની થશે યુતિ

વૃષભ રાશિ સહીત આ રાશિના અટકેલા કામો થશે પૂર્ણ,મેષ રાશિમાં સૂર્ય-શુક્રની થશે યુતિ

અંગ્રેજી કેલેન્ડરનો પાંચમો મહિનો મે 2024માં 5 રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. આ પાંચ રાશિ માટે મે મહિનો બિઝનેસ,...

આ શું…ક્લાસરૂમમાં અશ્લીલ વિડીયો! દાખલ કરવામાં આવી એફઆઈઆર,જુઓ થયો વિડીયો વાયરલ

આ શું…ક્લાસરૂમમાં અશ્લીલ વિડીયો! દાખલ કરવામાં આવી એફઆઈઆર,જુઓ થયો વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિઝિક્સના ક્લાસમાં અશ્લીલ વિડીયો...

ટ્રકનું વ્હીલ નીકળીને થાંભલા સાથે અથડાયું જે બાદ…જુઓ આગળ શું થયું,વિડીયો થયો વાયરલ

ટ્રકનું વ્હીલ નીકળીને થાંભલા સાથે અથડાયું જે બાદ…જુઓ આગળ શું થયું,વિડીયો થયો વાયરલ

ચાલતા વાહનમાંથી ટાયર નીકળી જાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં ચાલતા વાહનનું...