ADVERTISEMENT
Thursday, April 25, 2024
ADVERTISEMENT

About Us

ગુજરાત બ્રેકિંગની વાત છે ગુજરાતને જોડવાની. દોષરહિત સમાચાર અને સમાજની ઉત્કૃષ્ટ વાતોથી લોકો પોતાની ભાષામાં જોડાયેલા રહે એ માધ્યમ એટલે ગુજરાત બ્રેકિંગ. સમાજના કલ્યાણ અને વિકાસને જોડતી વાતો… અને હા, એ બાબતોને જો કોઈ તોડે તો તેને આમળવાની જવાબદારી પણ ગુજરાત બ્રેકિંગ નિભાવી જાણશે. સકારાત્મક પરિવર્તન પ્રત્યે અમારી નિષ્ઠા લોકો માટે પ્રેરણાદાયી રહે એ અમારું ધ્યેય. યથાસ્થિતિને પડકારે તેવા સર્જનાત્મક પરિણામો દ્વારા ” ગુજરાત બ્રેકિંગ” એક અલગ છાપ ઊભી કરવા કટિબદ્ધ રહેશે. એ માટે સમાચાર સાથે સર્જનાત્મકતા અને સકારાત્મક બાબતો પર આ પોર્ટલ કેન્દ્રિત છે. ગુજરાતી સંસ્કૃતિ અને સમાચારોને સમર્પિત ઓનલાઇન પ્રકાશન સ્વચ્છ તેમજ યુવા લક્ષ્ય પ્રેક્ષકો માટે ઉપયોગી સાબિત ‌થશે. શક્તિશાળી અને શિક્ષિત સ્વરનો ઉપયોગ કરી પ્રગતિ માટે વ્યૂહાત્મક ભૂમિકા ભજવી લોકોને વધુમાં વધુ જોડી શકાય એ માટે આપના ફિડબેક મેળવતા રહીશું.

If you have any query regrading Site, Advertisement and any other issue, please feel free to contact at info@gujaratbreaking.com