ADVERTISEMENT
Sunday, December 3, 2023
ADVERTISEMENT

Crime

‘ભાંગી નાખવામાં આવે છે બાળકોના હાથ-પગ, મંગાવે છે ભીખ’… બાળકોની તસ્કરીનું નેટવર્ક ફેલાયેલું છે દેશભરમાં

હાથમાં ભીખ માગવાના કટોરાઓ, શરીર પર ઈજાના નિશાન, ક્યારેક ટ્રાફિક સિગ્નલ પર, ક્યારેક મંદિરોની બહાર, ક્યારેક સિનેમા હોલમાં તો ક્યારેક...

Read more

સુરતમાં આવાસ ફોર્મ વિતરણ માટે બીજા દિવસે ભારે પડાપડી, અશાંતધારાને કારણે કોટ વિસ્તારમાં અસમંજસ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલા આવાસો માટે ફોર્મનું શુક્રવાર તા....

આઝાદી પછી પહેલીવાર કાશ્મીરનું ગુરેઝ ઝળહળ્યું, વીજળી ગ્રીડથી જોડ્યો એલઓસી નજીકનો વિસ્તાર

બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટર, જે ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) સાથે આગળના વિસ્તારોમાં સમાવિષ્ટ છે, તે આઝાદી પછી પ્રથમ વખત...

ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસોમાં મતદારો સુધારા-વધારા કરી શકશે

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ...

મોદી પનૌતી નથી પરંતુ ‘નાની પનોતી’ કરી રહી છે પરેશાન, જાણો કોણ છે અસલી પનૌતી

લોકોને પનોતી શબ્દનો અર્થ ભલે ખબર ન હોય, પરંતુ જ્યારે કોઈ કામ ન થાય ત્યારે ઘણીવાર લોકો કોઈ વ્યક્તિ, વસ્તુ...

સુરત કોંગ્રેસ સેવાદળે આદર્શ મહિલા પુરસ્કાર એનાયત કર્યા

ભારત રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન આદરણીય સ્વ.ઈન્દિરા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા આદર્શ મહિલા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન...

કોઈપણ નેતાનું હેલિકોપ્ટર અંબાજીમાં ઉતરતું નથી, અચૂક રોડ માર્ગે જ મા અંબેના ધામમાં પહોંચે છે નેતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા અંબેના પ્રખર ભક્ત છે. તેઓ દાયકાઓથી નવરાત્રિના નવેનવ દિવસ ઉપવાસ કરે છે. પીએમ નરેન્દ્ર મોદી આ...

બળાત્કાર, ચોરીચપાટી અને લૂંટફાટમાં મુસ્લિમ નંબર 1, બદરુદ્દીન અજમલે પોતાના જ લોકો પર ઉઠાવ્યા સવાલ

દેશમાં ઘણા એવા મુસ્લિમ નેતાઓ છે જેઓ પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે, જેમકે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી. જોકે...

ખેતરના ફરતે તાર ફેન્સીંગ બનાવવા સહાય યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કરો ઓનલાઈન અરજી

સુરત ખેતીવાડી વિભાગની તાર ફેન્સીંગ બનાવવા સહાય યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી...

Read more

Fashion

Entertainment

VIDEO- લગ્નના બે દિવસ પહેલા વરને ડેન્ગ્યુ, દુલ્હન વરઘોડા સાથે હોસ્પિટલ પહોંચી, ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન

કોરોનાના સમયગાળા દરમિયાન, ઘણા લગ્નો એવી રીતે થયા જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. તમે ઓછા મહેમાનો, લેપટોપ પર...

VIDEO- PM મોદીએ શેર કર્યો ટીવી શો અનુપમાનો વીડિયો, જાણો શું છે ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વોકલ ફોર લોકલ' અભિયાનને પ્રોત્સાહન આપતો એક નાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સ્ટાર પ્લસ ચેનલના...

VIDEO-મલાઈકાની જાંઘ પર કેમ દેખાય છે નિશાન, પોતે જ જણાવી વાત, તેણે કેમ છુપાવ્યું નહીં નિશાન?

મલાઈકા અરોરા જ્યારે પણ કેમેરા સામે આવે છે, ત્યારે તે હંમેશા ચર્ચામાં રહે છે. એ પોતાના લૂક બાબતે અત્યંત સભાન...

Health & Fitness

વૈશ્વિક સ્તરે ચિંતાજનક હદે ફેલાઈ રહ્યું છે રહસ્યમય સફેદ ફેફસાનું સિન્ડ્રોમ

નવા પ્રકારનો બેક્ટેરિયલ ન્યુમોનિયાનો ફાટી નીકળવો એ વૈશ્ચિક સ્તરે હાલ ભારે ચિંતાનો વિષય છે, જેને વ્હાઇટ લંગ સિન્ડ્રોમ કહેવાય છે,...

ચીનના રહસ્યમય રોગથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ, ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી

ચીનથી આવેલી વૈશ્વિક મહામારી કોરોનાએ ભારતને પરેશાન કર્યું હતું, ત્યારે હવે ફરી એકવાર ચીનના રહસ્યમય રોગને લઈને ભારતમાં એલર્ટ જારી...

શું સાબુ મેલેરિયા ફેલાવતા મચ્છરો સામે લડવામાં મદદ કરી શકે? જાણો જવાબ

એક સંશોધન મુજબ, મલેરિયા સામે દાયકાઓથી ચાલી રહેલી લડાઈનો ઉકેલ સાબુમાં મળી શકે છે. અલ પાસો (UTEP) ખાતે યુનિવર્સિટી ઓફ...

2.2 કરોડ રૂપિયાની દવાઓ માત્ર 2.5 લાખ રૂપિયામાં મળશે, જાણો કેમ સસ્તી થઈ રહી છે દવાઓ?

દુર્લભ બીમારીઓથી પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર છે. સરકારે ભારતીય કંપનીઓ દ્વારા બનાવેલી ચાર દવાઓના માર્કેટિંગને મંજૂરી આપી છે. આ...