ADVERTISEMENT
Monday, May 13, 2024
ADVERTISEMENT

Tag: ગુજરાત હાઈકોર્ટ

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

ગુજરાતમાં દારૂબંધી કેટલી વાજબી ? હાઈકોર્ટના ચીફ જસ્ટિસ 9 ઓક્ટોબરે અરજી પર કરશે સુનાવણી

ગુજરાત હાઇકોર્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર 9 ઓક્ટોબરે સુનાવણી કરશે. આ કેસ 12 સપ્ટેમ્બરે ચીફ ...

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

કેન્સરનું જોખમ નોતરે છે એસિડિટી જેવા રોગની કેટલીક દવા, હાઈકોર્ટે કેડિલા ફાર્મા સહિત કંપનીઓને પાઠવી નોટિસ

એસિડિટી જેવા રોગ દૂર કરવા વપરાતી કેટલીક દવાઓથી કેન્સરનું જોખમ ઊભું થઈ રહ્યું હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટ સમક્ષ વધુ એક ...

ફરી એકવખત જંત્રીમાં ભાવવધારાની ચર્ચાઓએ રિઅલ એસ્ટેટની ઠંડી ઉડાડી, ઘણા વખતથી પેન્ડિંગ રહે છે નિર્ણય

જંત્રીદરમાં ફેરફાર પૂર્વે બિનખેતીની પેન્ડીંગ ફાઈલો ક્લિયર કરવા હાઈકોર્ટનો આદેશ

ગુજરાતમાં 15મીથી જંત્રીદરમાં થનારા સુચિત વધારા પૂર્વે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના આદેશમાં તા. 13 એપ્રિલ સુધી બિનખેતીની તમામ ફાઈલ ક્લિયર ...

કોમર્શિયલ બિલ્ડીંગ તોડી મસ્જિદ બનાવવાની અરજી કેરળ હાઇકોર્ટે ફગાવી, સ્થળથી 5 કિમીની ત્રિજ્યામાં 36 મસ્જિદો છે

કેસમાં સમાધાનની રજૂઆત કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નહીં, ગર્ભ પરિક્ષણ કરતાં તત્વો માટે લાલબત્તી સમાન ચુકાદો

ગર્ભસ્થ શિશુની જાતિની તપાસ કરવી એ ગંભીર પ્રકારનો ગુનો છે. આવા કેસોમાં અપરાધીઓ સાથે સમાધાન થઈ ગયુ હોવાની ફરિયાદીની રજૂઆતને ...

અમદાવાદમાં બળાત્‍કારનો આરોપી પ્રજનન ક્ષમતાના ટેસ્‍ટમાં ૩ વાર ફેલ થયો

અમદાવાદમાં બળાત્‍કારનો આરોપી પ્રજનન ક્ષમતાના ટેસ્‍ટમાં ૩ વાર ફેલ થયો

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના એક 55 વર્ષીય ફ્રીલાન્‍સ ફોટોગ્રાફરના જામીન મંજૂર કર્યા છે. આ આધેડ ફોટોગ્રાફર પર એક મોડલનો બળાત્‍કાર કરવાનો ...

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

કોર્પોરેશન વિસ્તારમાં બ્રિજ તૂટી જાય તો જવાબદારી કોની? ગુજરાત હાઈકોર્ટે સરકારને સીધો સવાલ કર્યો

મોરબી બ્રિજ અકસ્માત મામલે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને આકરા સવાલો ...

વારંવાર સ્ટે માગવાની વકીલોની વૃત્તિથી સ્ટે એક સમસ્યા બની ગયો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ધર્માંતરણ વિરોધી કાયદા પર કેન્દ્ર અને ગુજરાત સહિત 6 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને છ રાજ્યોને અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે, જેમાં અરજદારે કહ્યું છે કે રાજ્યોની હાઈકોર્ટમાં ...

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

રાજ્યની 32 જિલ્લા કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા ગોઠવાઈ, એસઓપી જાહેર થઈ

રાજ્યની 32 જિલ્લા કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. અમદાવાદ શહેર સિવિલ કોર્ટમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કોર્ટની કાર્યવાહી માટે ...

અષાઢી બીજથી અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર: બપોરની આરતી બંધ કરાશે

અંબાજી મંદિરમાં ગુપ્ત પુજાના અધિકારનો મામલે કાકા-ભત્રીજાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો

અંબાજી માતાના મંદિરના ગર્ભગૃહમાં ગુપ્ત પૂજા કરતાં ભટ્ટજી પરિવારના પૂજારી ગુજરાત હાઈકોર્ટના શરણમાં પહોંચ્યા છે. હકીકતમાં પૂજારીના ભત્રીજાઓએ તેમના ગુપ્ત ...

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

હાઇકોર્ટના જસ્ટીસ કરિઅલની બદલીનો આગળ વધતો વિરોધ:સોમવારે સુપ્રીમ કોર્ટના જસ્ટીસને મળ્યા બાદ નક્કી થશે રણનીતિ

ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટીસ નિખિલ કરિઅલની પટના હાઈકોર્ટમાં બદલી કરવાના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન દ્વારા લડત ચાલી રહી છે. ...

Page 1 of 2 1 2

Recent News

4 દિવસ પછી શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની છલકાશે તિજોરી

4 દિવસ પછી શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોની છલકાશે તિજોરી

વૈદિક શાસ્ત્રો અનુસાર, દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ અને ગતિ બદલે છે. આ કારણે ભૌતિક સુખ-સુવિધાઓ આપનાર શુક્ર...

આવતા મહિને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકો પર કૂબેરનો ખજાનો વરસાવશે રૂપિયા

આવતા મહિને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકો પર કૂબેરનો ખજાનો વરસાવશે રૂપિયા

વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય ભગવાન જૂનમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. 15 જૂને બપોરે 12:37 કલાકે સૂર્ય ભગવાન વૃષભ...

‘નવમપાંચમ રાજયોગ’ના કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, ગુરુ અને કેતુ વરસાવશે કૃપા

‘નવમપાંચમ રાજયોગ’ના કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, ગુરુ અને કેતુ વરસાવશે કૃપા

મે 2024નો મહિનો ગ્રહોના સંક્રમણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. 1 મેના રોજ ગુરુના વૃષભ રાશિમાં સંક્રમણને કારણે એક...

ધોરણ 10 પાસ કર્યા બાદ આ સરકારી ક્ષેત્રોમાં શાનદાર પગાર સાથે મેળવો નોકરી

ધોરણ 10 પાસ કર્યા બાદ આ સરકારી ક્ષેત્રોમાં શાનદાર પગાર સાથે મેળવો નોકરી

આપણા દેશમાં સરકારી નોકરી શ્રેષ્ઠ ગણાય છે. સરકારી નોકરીથી આપણને સમાજમાં ખ્યાતિ મળે છે, સરકારી સુવિધાઓની સાથે આપણને સારો પગાર...

હ્રદય કંપાવી દે તેવી ઘટના: કરછમાં ગળું દબાવીને 9 વર્ષની દીકરીને હેવાન માંએ તવેથાથી માર્યો માર, જુઓ વિડીયો

હ્રદય કંપાવી દે તેવી ઘટના: કરછમાં ગળું દબાવીને 9 વર્ષની દીકરીને હેવાન માંએ તવેથાથી માર્યો માર, જુઓ વિડીયો

એક માતા પોતાના બાળકો માટે આખી દુનિયા સાથે લડે છે. માતા એ નાનકડા જીવને પોતાના પેટમાં 9 મહિના સુધી પોષે...

પી.ટી જાડેજાનાં બદલાયા સુર, સંકલન સમિતિમાંથી છેડો ફાડી ધરી દીધું રાજીનામુ

પી.ટી જાડેજાનાં બદલાયા સુર, સંકલન સમિતિમાંથી છેડો ફાડી ધરી દીધું રાજીનામુ

રૂપાલાએ આપેલા નિવેદન બદલ ક્ષત્રિયોમાં ભારે રોષ ઉઠ્યો હતો. જે બાદ ક્ષત્રિયો બહાર આવી વિરોધ કરતા હતા. ત્યારે ક્ષત્રિય આંદોલન...