ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેનો ઢંઢેરો જાહેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટો પહેલા જ બહાર પાડવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નઢ્ઢાના હસ્તે ભાજપના ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મહાનુભવોની ઉપસ્થિતી રહી.