ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: Vadodara

પહેલા સરઘસમાં ડીજે વગાડવા અને ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો, હવે લેવાયો આ નિર્ણય, વડોદરાનું પ્રકરણ

પહેલા સરઘસમાં ડીજે વગાડવા અને ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો, હવે લેવાયો આ નિર્ણય, વડોદરાનું પ્રકરણ

વડોદરામાં બે જૂથો વચ્ચેની હિંસાનો આખરે સુખદ અંત આવ્યો પરંતુ જે રસમ અપનાવાઈ એ ચર્ચાનો વિષય છે. સરઘસમાં ડીજે વગાડવા ...

22 જૂને સૂર્ય પ્રવેશ કરશે આર્દ્રા નક્ષત્રમાં, તાપી-નર્મદા બે કાંઠે છલકાશે, ગુજરાતમાં કુદરતી આફતની સંભાવના

ઉનાળાના પ્રારંભે જ સુરતમાં 38.6, ડાંગમાં 39 ડિગ્રી તાપમાનથી લોકો ત્રસ્ત, હવે બે દિવસમાં માવઠાંની આગાહી

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે રાજ્યભરમાં જ ઉનાળાની શરૂઆતથી તાપમાન ઊંચું ચડી રહ્યું છે. સવારની ઠંડી ગાયબ ...

વડોદરાના ડો. અંકુર ભાવસાર બન્યા શક્તિમાન અને ડો. રિતેશ શાહ મુન્નાભાઈ તો ડો. રોનક પટેલ મોબેમ્બો- જાણો શું થયું આ અનોખી કોન્ફરન્સમાં

વડોદરાના ડો. અંકુર ભાવસાર બન્યા શક્તિમાન અને ડો. રિતેશ શાહ મુન્નાભાઈ તો ડો. રોનક પટેલ મોબેમ્બો- જાણો શું થયું આ અનોખી કોન્ફરન્સમાં

આપણે બાહુબલી, છોટા ભીમ, શક્તિમાન, ગબ્બર સિંહ, મુન્નાભાઈ આ બધા પાત્રોને ફિલ્મો અને કાર્ટૂનમાં જોયા છે, પરંતુ પ્રથમ વખત ડોકટરો ...

સિંગાપોરની હોટલમાં ભારતીય મૂળના પેનલના સફાઈ કામદારને ટોઈલેટ વિડીયો ઉતારવાની કુટેવ, 11 અઠવાડિયાની જેલ

વડોદરાની જૈન ધર્મશાળામાં ન્હાતી યુવતીનો વીડિયો ઉતારનાર ધર્મશાળાનો હેલ્પર ઝડપાયો, cctv ફૂટેજના આધારે કાર્યવાહી

જૈનોની ધર્મશાળામાં યુવતીનો ન્હાતી વેળાનો વીડિયો ઉતારનારની પોવીસે ધરપકડ કરી છે. આરોપી યુવકની હિમ્મત જોઈને પોલીસ પણ બેઘડી વિચારતી એમ ...

વડોદરામાં હવે કૂતરાં પાળવા હોય તો ભરવો પડશે ટેક્સ, પાલિકાને એક કરોડ જેટલી આવકનો અંદાજ

વડોદરામાં હવે કૂતરાં પાળવા હોય તો ભરવો પડશે ટેક્સ, પાલિકાને એક કરોડ જેટલી આવકનો અંદાજ

ગુજરાતમાં હવે પ્રથમ જ વખત કોઈ કોર્પોરેશન કૂતરાંનો વેરો ઉઘરાવાનું આયોજન કરી ચૂકી છે. વાત વડોદરા શહેરની છે જ્યાં હવે ...

VIDEO- ડુ યુ લાઈક મી? વડોદરામાં શિવ નામ ધારણ કરી શેરૂ પઠાણ કરતો હતો આ ધંધા !

VIDEO- ડુ યુ લાઈક મી? વડોદરામાં શિવ નામ ધારણ કરી શેરૂ પઠાણ કરતો હતો આ ધંધા !

વાંકીચૂકી કમર અને હાથ-પગ હલાવી આર્ટના નામે થતાં ગોરખધંધાનો વડોદરામાં બજરંગદળના યુવકોએ એક ફરિયાદ બાદ ચોંકાવનારો ભાંડાફોડ કર્યો છે. ડાન્સ ...

VIDEO- વડોદરા વિન્ટેજ કાર રેલીમાં 27 દેશોએ લીધો ભાગ, 75 કારોના શાાહી કાફલાને જોવા લોકો ઉમટી પડ્યા

VIDEO- વડોદરા વિન્ટેજ કાર રેલીમાં 27 દેશોએ લીધો ભાગ, 75 કારોના શાાહી કાફલાને જોવા લોકો ઉમટી પડ્યા

પૂર્વ સાંસદ રણજીત સિંહ ગાયકવાડના પુત્ર સમરજીત સિંહ ગાયકવાડે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) સુધી વિન્ટેજ કાર ...

વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી-છેડતી કેસમાં 5 વિદ્યાર્થી સસ્પેન્ડ, નમાઝ પ્રકરણમાં હજી મૌન

વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી-છેડતી કેસમાં 5 વિદ્યાર્થી સસ્પેન્ડ, નમાઝ પ્રકરણમાં હજી મૌન

વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી અને છેડતી મામલે તપાસ કમિટીના તારણો બાદ 5 વિદ્યાર્થીઓને સસપેન્ડ કરવામાં આવ્યા છે. એમ.એસ.યુનિવર્સિટીમાં છેડતી અને ...

VIDEO- વડોદરા એમ.એસ.યુનિ.ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝથી હંગામો…

VIDEO- વડોદરા એમ.એસ.યુનિ.ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝથી હંગામો…

સંસ્કારનગરી વડોદરાની શાંતિમાં પલિતો ચાપવા માંગતા તત્વો ફરી એકવખત સક્રિય થયા હોય તેમ વડોદરા MS યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ ...

વડોદરાના 10 વર્ષના શૌર્યજીતે જે નેશનલ ગેમ્સમાં કરી બતાવ્યું એ સ્ટાર ખેલાડી પણ કદાચ…PM મોદી એ શેર કર્યો તેનો VIDEO

વડોદરાના 10 વર્ષના શૌર્યજીતે જે નેશનલ ગેમ્સમાં કરી બતાવ્યું એ સ્ટાર ખેલાડી પણ કદાચ…PM મોદી એ શેર કર્યો તેનો VIDEO

એ ફક્ત 10 વર્ષનો છે. વડોદરાના આ બાળકનું ખેલ પરફોર્મન્સ જોઈને કોઈને અંદાજો પણ ન આવી શકે કે આટલા ધારદાર ...

Page 2 of 3 1 2 3

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...