ખાલિસ્તાની અમૃતપાલ સાથે જોડાયેલા 5 મોટા ખુલાસાઃ ISIના ઈશારે યુવકોને બનાવી રહ્યો હતો માનવ બોમ્બ, વિદેશી ફંડિંગ…
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની મોગા પોલીસે ધરપકડ કરી છે. અમૃતપાલને મોગાના રોડે ગામના ગુરુદ્વારામાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ...