ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: kedarnath dham

કેદારનાથમાંથી 228 કિલો સોનું ક્યાં ગાયબ થયું? જાણો શું કહે છે પૂજારીઓ અને શંકરાચાર્ય?

કેદારનાથમાંથી 228 કિલો સોનું ક્યાં ગાયબ થયું? જાણો શું કહે છે પૂજારીઓ અને શંકરાચાર્ય?

ચારધામ યાત્રામાંથી એક કેદારનાથ ધામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કેદારનાથ મંદિરમાંથી કેટલાય કિલોગ્રામ સોનું ચોરાયું હોવાની વાત સામે આવી ...

50 રૂપિયામાં પાણી… શૌચાલયનો 100 રૂપિયાનો ચાર્જ,ચારધામ યાત્રામાં યાત્રાળુઓના થયા ભૂંડા હાલ, અત્યાર સુધીમાં 10ના મોત

50 રૂપિયામાં પાણી… શૌચાલયનો 100 રૂપિયાનો ચાર્જ,ચારધામ યાત્રામાં યાત્રાળુઓના થયા ભૂંડા હાલ, અત્યાર સુધીમાં 10ના મોત

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી. ...

કેદારનાથમાં ચાલતા નાટક પર મચ્યો મોટો હંગામો, લોકોને આપવામાં આવી કડક ચેતવણી,જુઓ વિડીયો થયો વાયરલ

કેદારનાથમાં ચાલતા નાટક પર મચ્યો મોટો હંગામો, લોકોને આપવામાં આવી કડક ચેતવણી,જુઓ વિડીયો થયો વાયરલ

ચાર ધામ યાત્રા શરૂ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા ...

શૂન્ય તાપમાન, 10 હજાર ભક્તો; કેદારનાથના દ્વાર ખુલ્યા, ચાર ધામ યાત્રા શરૂ થઈ, જુઓ વિડીયો

શૂન્ય તાપમાન, 10 હજાર ભક્તો; કેદારનાથના દ્વાર ખુલ્યા, ચાર ધામ યાત્રા શરૂ થઈ, જુઓ વિડીયો

આજે અખાત્રીજ નિમિત્તે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. કેદારનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની ...

અમદાવાદના ચાર સહિત 5 લોકોના કેદારનાથમાં કાર પર તોતિંગ ભેખડ ધસતાં મોત, 24 કલાક બાદ મળી લાશ

અમદાવાદના ચાર સહિત 5 લોકોના કેદારનાથમાં કાર પર તોતિંગ ભેખડ ધસતાં મોત, 24 કલાક બાદ મળી લાશ

રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પર તરસાલી ખાતે મોટા ભૂસ્ખલનને કારણે હાઈવે બ્લોક થઈ ગયો છે. અહીં કાટમાળમાં દટાયેલું એક વાહન મળ્યું છે, ...

ચારધામની યાત્રા કરવા કેદારનાથ પહોંચેલા શ્રદ્ધાળુંઓ સાથે બેફામ લૂંટ ચલાવી હેરાન-પરેશાન કરતાં નફાખોરો

સુરતની 20 વર્ષીય અક્ષિતાનું કેદારનાથ પદયાત્રી માર્ગ પર પહાડી પરથી પથ્થર પડતાં મોત, એક યુવક ઈજાગ્રસ્ત

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર છૌરી ગડેરા પાસે એક પહાડી પરથી તોતિંગ પથ્થર ધસી પડતાં બે લોકો 50 મીટર ઉંડી ખાઈમાં ...

પ્રપોઝ બાદ હવે કેદારનાથ મંદિર પરિસરમાં સિંદૂર માંગમાં ભરવાનો વીડિયો વાયરલ, શ્રદ્ધાળુનો રોષ સાતમા આસમાને

પ્રપોઝ બાદ હવે કેદારનાથ મંદિર પરિસરમાં સિંદૂર માંગમાં ભરવાનો વીડિયો વાયરલ, શ્રદ્ધાળુનો રોષ સાતમા આસમાને

કેદારનાથ મંદિર હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચે છે. મંદિરના દરવાજા આ વર્ષે ...

કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં સોનાના વિવાદનું સત્ય શું છે, સમિતિએ ખુલાસો કર્યો

કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં સોનાના વિવાદનું સત્ય શું છે, સમિતિએ ખુલાસો કર્યો

કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો પર સોનાના પડને લઈને ચાલી રહેલ વિવાદનો પોપડો ફરી એકવાર ઊખેડવામાં આવ્યો છે. વાસ્તવમાં, આચાર્ય સંતોષ ...

VIDEO- કેદારનાથ ધામમાં પદયાત્રી શ્રદ્ધાળુઓ સાથે મારામારી, ઘોડા અને ખચ્ચર ચલાવનાર એક સગીર સહિત પાંચ સામે ફરિયાદ

VIDEO- કેદારનાથ ધામમાં પદયાત્રી શ્રદ્ધાળુઓ સાથે મારામારી, ઘોડા અને ખચ્ચર ચલાવનાર એક સગીર સહિત પાંચ સામે ફરિયાદ

કેદારનાથ ધામ પદયાત્રી માર્ગ પર શ્રદ્ધાળુઓ પર હુમલો કરનારા ઘોડા અને ખચ્ચર સંચાલકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, સોશિયલ ...

VIDEO- કેદારનાથના દર્શને પહોંચ્યો ક્રિકેટર ઈશાંત શર્મા, કહ્યું કે અહીં આવીને મન થયું શાંત

VIDEO- કેદારનાથના દર્શને પહોંચ્યો ક્રિકેટર ઈશાંત શર્મા, કહ્યું કે અહીં આવીને મન થયું શાંત

કેદારનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ દરેક લોકો બાબાના દર્શન કરવા કેદારનાથ પહોંચી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ ચહેરાઓ પણ ...

Page 1 of 4 1 2 4

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...