ADVERTISEMENT
Saturday, July 27, 2024
ADVERTISEMENT

Tag: Indian-American doctor

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓની અમેરિકામાં કાર રેલી, એક મહિના સુધી ચાલશે મહોત્સવ

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓની અમેરિકામાં કાર રેલી, એક મહિના સુધી ચાલશે મહોત્સવ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે દેશભરમાં જ નહીં દુનિયાભરના હિન્દુઓમાં ...

કોચિંગની બહાર 11મા ધોરણની વિદ્યાર્થિની સિગારેટ પીતી હોવાનો વીડિયો બનાવી મિત્રોએ ડરાવી તો તેણે આત્મહત્યા કરી

તણાવે 15 દિવસમાં દેશના ચાર રેસિડેન્ટ ડોક્ટરોનો લીધો ભોગ, મેડિકલ કોલેજો માટે ટુંક સમયમાં કડક ગાઈડલાઈન

માનસિક તણાવના લીધે વિતેલા માત્ર 15 જ દિવસમાં દેશની વિવિધ મેડિકલ કોલેજોમાં ચાર રેસિડેન્ટ ડોક્ટરોએ આત્મહત્યા કરી છે. બે દિવસ ...

ડૉક્ટરો હવેથી તેમના દર્દીઓને મોંઘી બ્રાન્ડેડ દવાઓ વેચી શકશે નહીં

ભારતીય ફાર્માસિસ્ટ જીતેન્દ્ર ચૌધરીને ટેક્સાસમાં 2 લાખ 75 હજાર ડોલરનો દંડ, દવાના ગેરકાયદે વેચાણનો આરોપ

ટેક્સાસની એક અદાલતે ભારતીય મૂળના એક વ્યક્તિ અને તેની ફાર્મસી પર દવાઓના ગેરકાયદે વેચાણ બદલ $2 લાખ 75 હજારનો દંડ ...

ગુજરાતી મુળના શ્યામલ પટેલની શોપને અમેરિકાના વર્જિનિયામાં બીજી વખત લૂંટારૂએ નિશાન બનાવી

ગુજરાતી મુળના શ્યામલ પટેલની શોપને અમેરિકાના વર્જિનિયામાં બીજી વખત લૂંટારૂએ નિશાન બનાવી

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છતાંય યુએસ રાજ્યના વર્જિનિયામાં ગુજરાતી યુવક શ્યામલ પટેલની માલિકીની દુકાન લૂંટાઈ છે અને રોકડ લઈને ભાગી ગયો ...

1873માં હવાઈ દ્વારા ભારતથી લઇ જઈને રોપાયેલું વૃક્ષ અમેરિકાના દાવાનળ વચ્ચે…

1873માં હવાઈ દ્વારા ભારતથી લઇ જઈને રોપાયેલું વૃક્ષ અમેરિકાના દાવાનળ વચ્ચે…

યુનાઇટેડ સ્ટેટ્સના હવાઈ ટાપુ પર લાગેલી આગએ રાતોરાત લહેના શહેરને લપેટમાં લીધું. આગના કારણે શહેરની તમામ ઈમારતો બળીને ખાખ થઈ ...

યુએસ કેપિટલમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવાશે, 75 ભારતીય-અમેરિકન સંસ્થાઓ કરશે આયોજન

US: અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસને રાષ્ટ્રીય ઉજવણી તરીકે ઉજવવાની તૈયારી, સંસદમાં પ્રસ્તાવ

ભારતનો સ્વતંત્રતા દિવસ ટૂંક સમયમાં અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસની ઉજવણી તરીકે ઉજવવામાં આવી શકે છે. સાંસદ થાનેદારની આગેવાની હેઠળના ભારતીય-અમેરિકન ...

ભારતીય મૂળના ત્રણ-ત્રણ ઉમેદવારો 2024માં યુએસ પ્રમુખપદ માટે મેદાનમાં

ભારતીય મૂળના ત્રણ-ત્રણ ઉમેદવારો 2024માં યુએસ પ્રમુખપદ માટે મેદાનમાં

એરોસ્પેસ એન્જિનિયર હર્ષવર્ધન સિંહ 2024 યુએસ પ્રમુખપદની રેસમાં જોડાયા છે. દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી અને ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી ...

રામાસ્વામી હિંદુ છે અને તેથી તેમને ટેકો એ “ઈશ્વર સાથેની લડાઈ” !!!, હિંદુ આસ્થા પર હુમલા વચ્ચે પણ ભારતીય-અમેરિકન ડેમોક્રેટ્સનું રામાસ્વામીને સમર્થન

રામાસ્વામી હિંદુ છે અને તેથી તેમને ટેકો એ “ઈશ્વર સાથેની લડાઈ” !!!, હિંદુ આસ્થા પર હુમલા વચ્ચે પણ ભારતીય-અમેરિકન ડેમોક્રેટ્સનું રામાસ્વામીને સમર્થન

રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદ માટે નોમિનેશનની માંગ કરી રહેલા વિવેક રામાસ્વામીના સમર્થનમાં બે અગ્રણી ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન ખૂલીને બહાર આવ્યા છે. ટેલિવિઝન ...

ભારત અને અમેરિકા એટલે AI… સંસદમાં તાળીઓના ગડગડાટ,  મોદી – મોદીના નારાઓ… રમૂજ વેરતી રસપ્રદ ઘટનાઓ

ભારત અને અમેરિકા એટલે AI… સંસદમાં તાળીઓના ગડગડાટ, મોદી – મોદીના નારાઓ… રમૂજ વેરતી રસપ્રદ ઘટનાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ ઈતિહાસ સર્જી રહ્યો છે. PM મોદીએ સતત તાળીઓના ગડગડાટ વચ્ચે અમેરિકી સંસદને સંબોધિત કરી હતી. ...

ડિનર બાદ મોદીએ બિડેન દંપતીને આપ્યા ખાસ ઉપહારો, સ્પેશિયલ ગીફ્ટ્સ જોઈ બિડેન દંપતી પણ થયું ભાવુક

ડિનર બાદ મોદીએ બિડેન દંપતીને આપ્યા ખાસ ઉપહારો, સ્પેશિયલ ગીફ્ટ્સ જોઈ બિડેન દંપતી પણ થયું ભાવુક

પીએમ નરેન્દ્ર મોદીનું અમેરિકા ખુલ્લા મનથી સ્વાગત થઈ રહ્યું છે. આટલું મહત્વ ભાગ્યે જ કોઈ મહેમાનને મળ્યું છે. પીએમને મળવા ...

Page 1 of 2 1 2

Recent News

ચાલુ ટ્રેનમાંથી યુવક થાંભલા સાથે અથડાઈ નીચે પડ્યો, હચમચાવી દેતો વિડીયો આવ્યો સામે

ચાલુ ટ્રેનમાંથી યુવક થાંભલા સાથે અથડાઈ નીચે પડ્યો, હચમચાવી દેતો વિડીયો આવ્યો સામે

મુંબઈ લોકલ ટ્રેનના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવી એ મુંબઈના લોકોમાં એક ટ્રેન્ડ...

સોનું 6700 રૂપિયા સસ્તું થયું, શું આ સમયે કરવી જોઈએ ખરીદી… ચાંદીના પણ ઘટ્યા ભાવ

સોનું 6700 રૂપિયા સસ્તું થયું, શું આ સમયે કરવી જોઈએ ખરીદી… ચાંદીના પણ ઘટ્યા ભાવ

સોના અને ચાંદીમાં રોકાણ ભારતીયોની પ્રથમ પસંદગી રહી છે. તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જે કહેતા હશે કે જ્યારે...

સુરતમાં વરુણ દેવ મન મૂકીને વરસ્યા, છ ઈંચ વરસાદ પડતા ઉકાઈની સપાટી 313 ફૂટે પહોંચી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 2500થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા બાદ 2,500થી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ...

16 જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, આ ગોચરની 12 રાશિ પર જાણો કેવી થશે અસર

16મી ઓગસ્ટ સુધી આ 3 રાશિના જાતકોને જલસા! મંગળના આશીર્વાદથી ભરાશે તિજોરી

વૈદિક જ્યોતિષશાસ્ત્રના પ્રભાવશાળી ગ્રહોમાંના એક મંગળની દરેક હિલચાલ અને પ્રવૃત્તિ તમામ રાશિચક્ર સહિત દેશ અને વિશ્વની કામગીરીને અસર કરે છે....

27 જુલાઈથી બદલાશે આ 3 રાશિના દિવસો, ચંદ્રના નક્ષત્રમાં મંગળના ગોચરને કારણે છલકાશે તિજોરી

શુક્ર કરશે ગોચર, આ ત્રણ રાશિઓ માટે શુભ દિવસો શરૂ થશે, દેવી લક્ષ્મી વરસાવશે તેમની વિશેષ કૃપા

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, ચોક્કસ અવધિ પૂર્ણ કર્યા પછી, બધા ગ્રહો એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ ઘટનાને ગોચર...