ADVERTISEMENT
Thursday, May 16, 2024
ADVERTISEMENT

Tag: હિન્દુ રાષ્ટ્ર

VIDEO- અયોધ્યાના દીપોત્સવનો નજારો જૂઓ, જાણે ધરતી પર ઉતરી આવ્યું છે સ્વર્ગ

દેશના પાંચ લાખ નાના-મોટા મંદિરોમાં એક સાથે અયોધ્યા રામ મંદિરનું થશે લાઈવ ટેલિકાસ્ટ

અયોધ્યા સ્થિત રામ મંદિરના ભવ્ય કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ દેશના પાંચ લાખ નાના-મોટા મંદિરોમાં એક સાથે કરવામાં આવશે. હિન્દુઓના દરેક સમુદાયના ...

બ્રિટિશ પીએમ ઋષિ સુનક પત્ની અક્ષિતા સાથે દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા, પૂજા કરી થયાં બંને ભાવવિભોર

બ્રિટિશ પીએમ ઋષિ સુનક પત્ની અક્ષિતા સાથે દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા, પૂજા કરી થયાં બંને ભાવવિભોર

બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષિતા મૂર્તિ રવિવારે વહેલી સવારે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પહોંચ્યા. સંપૂર્ણ ધાર્મિક ભાવના ...

સનાતન ધર્મ અંગે બેફામ નિવેદનો આપનારા નેતાઓ એ વાતથી અભણ છે કે સામાજિક ન્યાય પરના ધાર્મિક ગ્રંથોમાં વર્ણિત છે આ જ્ઞાન

સનાતન ધર્મ અંગે બેફામ નિવેદનો આપનારા નેતાઓ એ વાતથી અભણ છે કે સામાજિક ન્યાય પરના ધાર્મિક ગ્રંથોમાં વર્ણિત છે આ જ્ઞાન

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને ડીએમકે સરકારમાં મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના નિવેદન પર હંગામો ચાલુ છે. દરમિયાન ...

પ્રપોઝ બાદ હવે કેદારનાથ મંદિર પરિસરમાં સિંદૂર માંગમાં ભરવાનો વીડિયો વાયરલ, શ્રદ્ધાળુનો રોષ સાતમા આસમાને

પ્રપોઝ બાદ હવે કેદારનાથ મંદિર પરિસરમાં સિંદૂર માંગમાં ભરવાનો વીડિયો વાયરલ, શ્રદ્ધાળુનો રોષ સાતમા આસમાને

કેદારનાથ મંદિર હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચે છે. મંદિરના દરવાજા આ વર્ષે ...

હવે યાત્રાળુઓ હુક્કા લઈને કેદારનાથ પહોંચ્યા, જૂઓ વાયરલ થયો વીડિયો

આવું નહીં… કેદારનાથ મંદિર સમિતિએ લખ્યો પત્ર, પવિત્ર ધામ બની રહ્યું છે વિવાદી રીલ-વીડિયોનું કેન્દ્ર, વધુ એક વીડિયો ચર્ચામાં

શાંત પહાડો પર નિરામય શાંતિ અને ભક્તિમય વાતાવરણ પર હુમલો થઈ છે. 'હેલો ગાય્સ' અને રીલની ટોળકીએ અહીં 'આતંક' ઉભો ...

મોદી સરકારના 9 વર્ષ: ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનો સમય- અનેક મંદિરોમાં એ જ દિવ્યતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ

મોદી સરકારના 9 વર્ષ: ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનો સમય- અનેક મંદિરોમાં એ જ દિવ્યતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ

આઝાદી પછી પણ આપણાં મંદિરોની પવિત્રતા અને ઐતિહાસિકતા જાળવવા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા પરંતુ અનેક મંદિરોમાં એ જ ...

હિન્દુ રાષ્ટ્રની નહીં, રામરાજ્યની જરૂર- સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન

હિન્દુ રાષ્ટ્રની નહીં, રામરાજ્યની જરૂર- સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન

હિંદુ રાષ્ટ્રની વધતી માંગ વચ્ચે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આજના સમયમાં હિન્દુ રાષ્ટ્રની ...

આજે ધર્મસભામાં હજારો સાધુસંતો ઉમટશે, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કરશે શંખનાદ

આજે ધર્મસભામાં હજારો સાધુસંતો ઉમટશે, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કરશે શંખનાદ

દેશભરમાં સૌહાર્દની ભાવના જગાડવા અને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે શંખ ફૂંકવા રવિવારે દેશભરમાંથી હજારો સંતો રાયપુરના રાવણભાઠા મેદાન ખાતે ...

હિંદુ રાષ્ટ્રનો વિચાર ક્યાંથી આવ્યો, આ સમયે કેમ ચર્ચાની ટોચ પર છે, બંધારણ શું કહે છે? અતથી ઈતિહાસની તમામ રસપ્રદ બાબત

હિંદુ રાષ્ટ્રનો વિચાર ક્યાંથી આવ્યો, આ સમયે કેમ ચર્ચાની ટોચ પર છે, બંધારણ શું કહે છે? અતથી ઈતિહાસની તમામ રસપ્રદ બાબત

કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામમાં હિન્દુ રાષ્ટ્રની શુભકામનાઓ માટે યજ્ઞ શરૂ કર્યો છે. આ યજ્ઞ સાત દિવસ સુધી ચાલશે. ધીરેન્દ્ર ...

જે દેશના બંધારણમાં ભગવાન રામનું ચિત્ર છે, તે દેશ ધર્મનિરપેક્ષ કેવી રીતે છે? બાગેશ્વર મહારાજનું હિન્દુ રાષ્ટ્ર પર મોટું નિવેદન

જે દેશના બંધારણમાં ભગવાન રામનું ચિત્ર છે, તે દેશ ધર્મનિરપેક્ષ કેવી રીતે છે? બાગેશ્વર મહારાજનું હિન્દુ રાષ્ટ્ર પર મોટું નિવેદન

બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવેદનો માટે પ્રખ્યાત છે. ભારતીય ફિલ્મોમાં હિન્દુ ધર્મના ભગવાનને નિશાન બનાવવું જોઈએ નહીં. એટલું ...

Recent News

તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો લેવાની કોઈ ના પાડે તો અહીં ફરિયાદ કરો

તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો લેવાની કોઈ ના પાડે તો અહીં ફરિયાદ કરો

તમારી સાથે ઘણીવાર આવું બન્યું હશે, જ્યારે કોઈ ઓટો ડ્રાઈવર, શાકભાજી વિક્રેતા અથવા દુકાનદારે 10 રૂપિયાનો સિક્કો લેવાનો ઈન્કાર કર્યો...

50 રૂપિયામાં પાણી… શૌચાલયનો 100 રૂપિયાનો ચાર્જ,ચારધામ યાત્રામાં યાત્રાળુઓના થયા ભૂંડા હાલ, અત્યાર સુધીમાં 10ના મોત

50 રૂપિયામાં પાણી… શૌચાલયનો 100 રૂપિયાનો ચાર્જ,ચારધામ યાત્રામાં યાત્રાળુઓના થયા ભૂંડા હાલ, અત્યાર સુધીમાં 10ના મોત

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી....

લ્યો,માત્ર પાંચ રૂપિયાના કુરકુરેના પેકેટના લીધે ભાગ્યું ઘર! છૂટાછેડાનો ચોંકવાનરો કેસ આવ્યો સામે

લ્યો,માત્ર પાંચ રૂપિયાના કુરકુરેના પેકેટના લીધે ભાગ્યું ઘર! છૂટાછેડાનો ચોંકવાનરો કેસ આવ્યો સામે

આજકાલ નાની નાની બાબતો પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પેદા કરી રહી છે. ગુસ્સામાં મામલો એ હદે વધી જાય છે કે લગ્ન...

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાનું રોકાણ તમને 15 વર્ષમાં દેશે લાખોનું વળતર

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાનું રોકાણ તમને 15 વર્ષમાં દેશે લાખોનું વળતર

આજના યુગમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ કરે છે. જો કે, હજુ પણ ગ્રામીણ ભારતમાં ઘણા લોકો પોસ્ટ...

પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા પાગલ પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી કરી હત્યા, વિડીયો થયા વાયરલ

પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા પાગલ પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી કરી હત્યા, વિડીયો થયા વાયરલ

કહેવાય છે કે જ્યારે કોઈ પ્રેમમાં હોય છે ત્યારે તે દરેક હદ સુધી પહોંચી જાય છે. લોકો પોતાનો પ્રેમ મેળવવા...

કેદારનાથમાં ચાલતા નાટક પર મચ્યો મોટો હંગામો, લોકોને આપવામાં આવી કડક ચેતવણી,જુઓ વિડીયો થયો વાયરલ

કેદારનાથમાં ચાલતા નાટક પર મચ્યો મોટો હંગામો, લોકોને આપવામાં આવી કડક ચેતવણી,જુઓ વિડીયો થયો વાયરલ

ચાર ધામ યાત્રા શરૂ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા...

શા માટે ફક્ત જમણા હાથે જ આશીર્વાદ આપવામાં આવે છે? જાણો 5 જ્યોતિષીય કારણો

શા માટે ફક્ત જમણા હાથે જ આશીર્વાદ આપવામાં આવે છે? જાણો 5 જ્યોતિષીય કારણો

વૈદિક જ્યોતિષમાં શુભ અને અશુભ વસ્તુઓ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ નિયમોનું પાલન કરવાથી...