ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: ચારધામ યાત્રા

સૌથી સસ્તામાં કરો ચારધામ યાત્રા: IRCTC લાવ્યું કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીનું ખુબ જ સસ્તું ટૂર પેકેજ, જાણો બુકિંગની પ્રોસેસ

સૌથી સસ્તામાં કરો ચારધામ યાત્રા: IRCTC લાવ્યું કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીનું ખુબ જ સસ્તું ટૂર પેકેજ, જાણો બુકિંગની પ્રોસેસ

જો તમે પણ ઉનાળાની રજાઓમાં ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો હવે તમે સસ્તામાં ચાર ધામની મુલાકાત લઈ ...

16 મેથી ફસાયેલા, ટ્રાવેલ એજન્ટો પૈસા પરત કરી રહ્યા નથી… ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓની હાલત થઇ ખરાબ

16 મેથી ફસાયેલા, ટ્રાવેલ એજન્ટો પૈસા પરત કરી રહ્યા નથી… ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓની હાલત થઇ ખરાબ

15 મેથી ચારધામ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધના કારણે સોમવારે હરિદ્વારમાં શ્રદ્ધાળુઓએ હંગામો મચાવ્યો હતો. રજીસ્ટ્રેશન ખોલવાની માંગણી સાથે હંગામો ...

કેદારનાથ મંદિરના દરવાજા ખોલ્યા, મુખ્યમંત્રી ધામીએ પત્ની સાથે કરી પૂજા, હજારો ભક્તો હાજર

કેદારનાથ હેલી સર્વિસ: નકલી વેબસાઈટ અંગે STFએ જારી કરી એડવાઈઝરી – આટલું ધ્યાન ખાસ રાખવું

તાજેતરમાં વરાછાથી ચારધામ યાત્રા માટે પહોંચેલા વરાછાના એક પરિવાર ઓનલાઈન ઠગીનો ખરાબ રીતે ભોગ બન્યો હતો. આ કિસ્સામાં તેમના પૈસા ...

ચારધામની યાત્રા કરવા કેદારનાથ પહોંચેલા શ્રદ્ધાળુંઓ સાથે બેફામ લૂંટ ચલાવી હેરાન-પરેશાન કરતાં નફાખોરો

કેદારનાથ ધામના પદયાત્રી માર્ગ પર હવે ભક્તો આરામ કરી શકશે, ચાર ચિંતન શિબિરો બનાવવામાં આવશે

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં જનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઉત્તરાખંડ સરકારે એક સ્તુત્ય પગલું જાહેર કર્યું છે. હકીકતમાં, પદયાત્રી માર્ગ પર ચાર ...

ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને યમુનોત્રી હાઈવે બંધ, તસવીરોમાં જુઓ કુદરતનું વિકરાળ સ્વરૂપ

ગંગોત્રી ધામમાં મુંબઈના 18 વર્ષીય યુવકનું મોત, કાસટ પરિવારના 20 લોકો યાત્રામાં સાથે હતા

મુંબઈથી ચારધામ યાત્રા માટે આવેલા 18 વર્ષના યુવકનું ગંગોત્રી ધામથી પરત ફરતી વખતે અચાનક મોત થયું હતું. યુવકની ઓળખ 18 ...

ચારધામ યાત્રામાં બે ગુજરાતી સહિત વધુ ત્રણ યાત્રીના હૃદયરોગથી મોત, મૃત્યુઆંક 29

યમુનોત્રી ધામમાં આવેલા વધુ બે યાત્રાળુના મોત, જાણો મુંબઈની એક મહિલાને યાત્રા દરમિયાન શું થયો અનોખો અનુભવ

યમુનોત્રી યાત્રાએ આવેલા બે શ્રદ્ધાળુઓનું રવિવારે સવારે હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. યમુનોત્રી તીર્થયાત્રા પર આવેલા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ...

ચારધામ યાત્રામાં બે ગુજરાતી સહિત વધુ ત્રણ યાત્રીના હૃદયરોગથી મોત, મૃત્યુઆંક 29

સુરતના હરિયાલ ગામના વૃદ્ધ સહિત ગંગોત્રી-યમુનોત્રી ધામના દર્શન કરવા પહોંચેલા બે યાત્રીઓનું હાર્ટ એટેકથી મોત

આ દિવસોમાં દેવભૂમિમાં ચારધામ યાત્રા પર લાખો શ્રદ્ધાળુઓ આવ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડમાંથી એક દુઃખદ સમાચાર મળ્યા છે. ગંગોત્રી અને ...

ચાર ધામ પહોંચ્યા 44 લાખ શ્રદ્ધાળુ, PM નરેન્દ્ર મોદી પણ સામેલ થશે, વર્ષોનો રેકોર્ડ તોડ્યો

દેતે હૈ ભગવાન કો ધોખા… ચારધામ યાત્રા | દાન માટે QR કોડનું બોર્ડ કોણે લગાવ્યું, મંદિર સમિતિને ખબર નથી!

બાબાના દર્શન કરવા માટે કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ જામી છે. કેદારનાથ ધામમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા ...

બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી, 8 મેથી ભક્તો કરી શકશે દર્શન

બદ્રીનાથના દ્વાર ખુલ્યા બાદ ‘ચમત્કાર’, પૂજારીઓ માને છે દેશ માટે શુભ સંકેત

ભગવાન બદ્રીનાથના દ્વાર ખુલ્યા બાદ ધામમાં એક 'ચમત્કાર' થયો છે, જેને તીર્થધામના પૂજારીઓ દેશ માટે શુભ સંકેત માની રહ્યા છે. ...

મોતનો લાઈવ વીડિયો, હેલિકોપ્ટરના પંખાની લપેટમાં આવ્યો અધિકારી

મોતનો લાઈવ વીડિયો, હેલિકોપ્ટરના પંખાની લપેટમાં આવ્યો અધિકારી

કેદારનાથ ધામમાં 23મી એપ્રિલે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. કેદારનાથમાં હેલિકોપ્ટરની પાછળની બ્લેડ કપાઈ જવાથી ...

Page 1 of 3 1 2 3

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...