ADVERTISEMENT
Friday, May 17, 2024
ADVERTISEMENT

Tag: અમદાવાદ

અરે મોજ પડી ગઈ…અમદાવાદની બે માળની બસમાં બેસી મુસાફરોએ કહ્યું કે,ભાઈ પૈસા વસુલ હો બાકી

અરે મોજ પડી ગઈ…અમદાવાદની બે માળની બસમાં બેસી મુસાફરોએ કહ્યું કે,ભાઈ પૈસા વસુલ હો બાકી

33 વર્ષ બાદ અમદાવાદમાં શનિવાર 3 ફેબ્રુઆરી 2024થી ફરી એકવાર ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ શરૂ થઈ છે. આ ડબલ ...

ઉત્તરાયણમાં રાજ્યમાં 108 સતત લોકોના જીવ બચાવવામાં વ્યસ્ત,રાજ્યભરમાં 4476 ઇમરજન્સી કોલ મળ્યા

ઉત્તરાયણમાં રાજ્યમાં 108 સતત લોકોના જીવ બચાવવામાં વ્યસ્ત,રાજ્યભરમાં 4476 ઇમરજન્સી કોલ મળ્યા

ગઇકાલે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે અમદાવાદ તેમજ સુરતમાં વાસી ઉત્તરાયણની ઉજવણી થશે. પરંતુ કેટલાક ...

અમદાવાદમાં ગૃહમંત્રી અમિતશાહનો પતંગ સાતમા આસમાને,જાણો કેવી રહી ઉજવણી

અમદાવાદમાં ગૃહમંત્રી અમિતશાહનો પતંગ સાતમા આસમાને,જાણો કેવી રહી ઉજવણી

આજે દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને ...

અમદાવાદમાં ફ્લાવર શોને તેમજ પતંગોત્સવને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પ્રવેશ માટે લોકોની અડધો કિલોમીટર લાંબી કતારો લાગી

અમદાવાદમાં ફ્લાવર શોને તેમજ પતંગોત્સવને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પ્રવેશ માટે લોકોની અડધો કિલોમીટર લાંબી કતારો લાગી

રાજ્યના અમદાવાદમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટ આ દિવસોમાં ખૂબ જ સુંદર અને સુગંધિત છે. અહીં ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શો ચાલી રહ્યો ...

પોળ પતંગ અને પૈસા…!જાણો આ વખતે અમદાવાદીઓ ધાબા ભાડે રાખવા ખર્ચશે કેટલી રકમ…?

પોળ પતંગ અને પૈસા…!જાણો આ વખતે અમદાવાદીઓ ધાબા ભાડે રાખવા ખર્ચશે કેટલી રકમ…?

ઉતરાયણને (UTTRAYAN)હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે આ દરમિયાન કેટલાય લોકો ઉતરાયણનો તહેવાર મનાવવા વિદેશથી ગુજરાત આવતા હોય ...

બુલેટ ટ્રેનનું સ્વપ્ન 2027માં સાકાર થશે, સુરતમાં 2023માં પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનનું ઉદ્ઘાટન થશે

અમદાવાદ રેલ્વે સ્ટેશન બુલેટ ટ્રેન સાથે કદમતાલ રાખશે, દિલ્હી મેટ્રોની સંયુક્ત સાહસ કંપની પાસે બાંધકામનું કામ

ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે ત્યારે અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન પણ આધુનિકતા સાથે તાલ મિલાવશે. કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષે ...

શીતલ, અંબુજા, અમૂલ, વરમોરા સહિત ઉદ્યોગ જૂથો સાથે હજારો કરોડના એમઓયુ, ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટે અમદાવાદમાં રોડ શો

શીતલ, અંબુજા, અમૂલ, વરમોરા સહિત ઉદ્યોગ જૂથો સાથે હજારો કરોડના એમઓયુ, ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટે અમદાવાદમાં રોડ શો

અમદાવાદ ખાતે ઉત્તરાખંડમાં 8-9 ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટે રોડ શો યોજાયો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની હાજરીમાં ...

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ રિઅલ ગોલ્ડનો iPhone ચોરાઈ ગયો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ રિઅલ ગોલ્ડનો iPhone ચોરાઈ ગયો

અમદાવાદથી બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચામાં છે. અમદાવાદમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ જોવા આવેલી ઉર્વશી રૌતેલાએ હવે પોતાનો ફોન ...

પરિવારને દુબઈ જતા રોકવા વ્યક્તિએ ફ્લાઈટ ઉડાવી દેવાની ધમકી આપી

અમદાવાદથી પટના જતાં એક વ્યક્તિએ કરી એવી હરકત… ફ્લાઈટમાં લોકો ડરી ગયા

અમદાવાદથી પટના જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક વ્યક્તિએ પોતાને વોશરૂમમાં પુરી દીધો હતો. તેણે ક્રૂ મેમ્બર ...

પાલિકામાં નો રિપીટ થિયરીથી નવી ટીમ, અમદાવાદમાં પ્રતિભા જૈન અને વડોદરામાં પીંકી સોની મેયર

પાલિકામાં નો રિપીટ થિયરીથી નવી ટીમ, અમદાવાદમાં પ્રતિભા જૈન અને વડોદરામાં પીંકી સોની મેયર

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓમાં નો રિપીટ સિદ્ધાંતનો અમલ કરીને મેયર સહિત સમગ્ર નવી ટીમ તૈનાત કરી છે. ...

Page 1 of 3 1 2 3

Recent News

તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો લેવાની કોઈ ના પાડે તો અહીં ફરિયાદ કરો

તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો લેવાની કોઈ ના પાડે તો અહીં ફરિયાદ કરો

તમારી સાથે ઘણીવાર આવું બન્યું હશે, જ્યારે કોઈ ઓટો ડ્રાઈવર, શાકભાજી વિક્રેતા અથવા દુકાનદારે 10 રૂપિયાનો સિક્કો લેવાનો ઈન્કાર કર્યો...

50 રૂપિયામાં પાણી… શૌચાલયનો 100 રૂપિયાનો ચાર્જ,ચારધામ યાત્રામાં યાત્રાળુઓના થયા ભૂંડા હાલ, અત્યાર સુધીમાં 10ના મોત

50 રૂપિયામાં પાણી… શૌચાલયનો 100 રૂપિયાનો ચાર્જ,ચારધામ યાત્રામાં યાત્રાળુઓના થયા ભૂંડા હાલ, અત્યાર સુધીમાં 10ના મોત

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી....

લ્યો,માત્ર પાંચ રૂપિયાના કુરકુરેના પેકેટના લીધે ભાગ્યું ઘર! છૂટાછેડાનો ચોંકવાનરો કેસ આવ્યો સામે

લ્યો,માત્ર પાંચ રૂપિયાના કુરકુરેના પેકેટના લીધે ભાગ્યું ઘર! છૂટાછેડાનો ચોંકવાનરો કેસ આવ્યો સામે

આજકાલ નાની નાની બાબતો પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પેદા કરી રહી છે. ગુસ્સામાં મામલો એ હદે વધી જાય છે કે લગ્ન...

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાનું રોકાણ તમને 15 વર્ષમાં દેશે લાખોનું વળતર

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાનું રોકાણ તમને 15 વર્ષમાં દેશે લાખોનું વળતર

આજના યુગમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ કરે છે. જો કે, હજુ પણ ગ્રામીણ ભારતમાં ઘણા લોકો પોસ્ટ...

પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા પાગલ પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી કરી હત્યા, વિડીયો થયા વાયરલ

પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા પાગલ પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી કરી હત્યા, વિડીયો થયા વાયરલ

કહેવાય છે કે જ્યારે કોઈ પ્રેમમાં હોય છે ત્યારે તે દરેક હદ સુધી પહોંચી જાય છે. લોકો પોતાનો પ્રેમ મેળવવા...

કેદારનાથમાં ચાલતા નાટક પર મચ્યો મોટો હંગામો, લોકોને આપવામાં આવી કડક ચેતવણી,જુઓ વિડીયો થયો વાયરલ

કેદારનાથમાં ચાલતા નાટક પર મચ્યો મોટો હંગામો, લોકોને આપવામાં આવી કડક ચેતવણી,જુઓ વિડીયો થયો વાયરલ

ચાર ધામ યાત્રા શરૂ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા...

શા માટે ફક્ત જમણા હાથે જ આશીર્વાદ આપવામાં આવે છે? જાણો 5 જ્યોતિષીય કારણો

શા માટે ફક્ત જમણા હાથે જ આશીર્વાદ આપવામાં આવે છે? જાણો 5 જ્યોતિષીય કારણો

વૈદિક જ્યોતિષમાં શુભ અને અશુભ વસ્તુઓ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ નિયમોનું પાલન કરવાથી...