ADVERTISEMENT
Sunday, October 20, 2024
ADVERTISEMENT

Tag: કોંગ્રેસ

શિવસેનાના મુખપત્રમાં કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ છલકાયો, અન્ય વિપક્ષી દળોને કહ્યું- કંઈક શીખો કોંગ્રેસ પાસેથી

આખરે કોંગ્રેસ મૂંઝવણમાંથી બહાર કેમ નથી આવી શકી? હવે પાર્ટી વિપક્ષના નેતા નક્કી કરવામાં ખંજવાળે છે માથું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસ જરૂરી ફેરફારો કરશે તેવી અપેક્ષા હતી. ચૂંટણીના પરિણામોના 10 દિવસ બાદ પણ પાર્ટી ...

જો AAP ન હોત તો ગુજરાતમાં કોંગ્રેસે ભાજપને હરાવી દીધું હોત, રાજસ્થાનથી બોલ્યા રાહુલ

જો AAP ન હોત તો ગુજરાતમાં કોંગ્રેસે ભાજપને હરાવી દીધું હોત, રાજસ્થાનથી બોલ્યા રાહુલ

રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની હારનું કારણ આમ આદમી પાર્ટીને જણાવ્યું છે. તેમણે કહ્યું કે જો ગુજરાતમાં AAP ના હોત તો ...

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ જોઈએ તો મળો ગેહલોતને : કોંગ્રેસે 37માંથી 23 નિરીક્ષકો રાજસ્થાનમાંથી મૂક્યા

ગુજરાતનું પરિણામ જાણો કેવી રીતે રાજસ્થાનમાં કોંગ્રેસના ભડકામાં બન્યું ઘાસતેલ, આચાર્ય પ્રમોદે ગેહલોતને બતાવ્યો અરીસો

ગુજરાતની શરમજનક હાર અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ રાજસ્થાનમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પાયલોટ સમર્થક આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ...

જુઓ વીડિયો- પોતાની ફિટનેસનું રહસ્ય જણાવતા રાહુલ પીએમ મોદીની નકલ કરવા લાગ્યા, કહ્યું- ભાઈઓ-બહેનો-મિત્રો…

જુઓ વીડિયો- પોતાની ફિટનેસનું રહસ્ય જણાવતા રાહુલ પીએમ મોદીની નકલ કરવા લાગ્યા, કહ્યું- ભાઈઓ-બહેનો-મિત્રો…

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશમાં છે. રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્ટ્રના જલગાંવ જામોદ ગામ થઈને બુરહાનપુર થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશી હતી. ...

ગુજરાતમાં દિલ્હીથી ચાલે છે સરકાર, મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસ નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું

કોંગ્રેસમાં પ્રથમ યાદીના સાત દિવસ બાદ વધુ 46 ઉમેદવારો જાહેર : ઉધનામાં ધનસુખ રાજપુત અને સુરત પૂર્વમાં સાયકલવાલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીના અંતિમ દિવસોમાં કોંગ્રેસે મધરાતે તેની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે અને ...

બનાસકાંઠામાં ભાજપની ગૌરવયાત્રા પૂર્વે કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન આકરા પાણીએ, સચિવાલયની આગને ગણાવ્યું કાવતરું

બનાસકાંઠામાં ભાજપની ગૌરવયાત્રા પૂર્વે કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન આકરા પાણીએ, સચિવાલયની આગને ગણાવ્યું કાવતરું

બનાસકાંઠામાં આજે આયોજીત ભાજપની ગૌરવ યાત્રા પૂર્વે વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના મહિલા આગેવાન ગેનીબેન ઠાકોરે તેવર દેખાડતાં ભાજપ પર પ્રહારો ...

ગુજરાતમાં રાજસ્થાનના બેરોજગારોની દાંડી યાત્રા, ગુજરાત કોંગ્રેસ માટે નવો માથાનો દુખાવો

ગુજરાતમાં રાજસ્થાનના બેરોજગારોની દાંડી યાત્રા, ગુજરાત કોંગ્રેસ માટે નવો માથાનો દુખાવો

રાજસ્થાનના યુવા બેરોજગારોની વિવિધ માંગણીઓ માટે યુવા બેરોજગારોની ગુજરાતમાં દાંડી યાત્રા ચોથા દિવસે ચાલી રહી છે. દાંડી યાત્રા મહેસાણા ગુજરાતથી ...

રાજસ્થાનમાં આંતરિક કલહથી ગુજરાત કોંગ્રેસ માટે ‘દુકાળમાં અધિક માસ’

રાજસ્થાનમાં આંતરિક કલહથી ગુજરાત કોંગ્રેસ માટે ‘દુકાળમાં અધિક માસ’

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામે આવીને ઊભી છે. આપ અને ભાજપ નેતાગીરી તેનું સંપૂર્ણ ધ્યાન ગુજરાતમાં ખાસ્સા સમયથી કેન્દ્રીત કરી ચૂકી ...

સુરત જિલ્લામાં પ્રથમ વરસાદથી રોડ તૂટી જવાના અને પાણી ભરાવાની ફરિયાદો અંગે મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગને રજૂઆત

સુરત જિલ્લામાં પ્રથમ વરસાદથી રોડ તૂટી જવાના અને પાણી ભરાવાની ફરિયાદો અંગે મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગને રજૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લાના માર્ગ-મકાન વિભાગના ઘણા રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ખસ્તા હાલતમાં મુકાઈ જતાં ...

ભારત આજે બે ભાગમાં છે, એક પાસે સત્તા, ધન અને અહંકાર અને બીજું આમ જનતાનું,કોંગ્રેસના ભારતમાં સૌને તમામ સુવિધા મળશે – રાહુલ ગાંધી

ભારત આજે બે ભાગમાં છે, એક પાસે સત્તા, ધન અને અહંકાર અને બીજું આમ જનતાનું,કોંગ્રેસના ભારતમાં સૌને તમામ સુવિધા મળશે – રાહુલ ગાંધી

દાહોદમાં જનમેદની વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. સત્યાગ્રહ પત્રનું વાચન જગદીશ ઠાકોરે કર્યુ હતું. ...

Page 2 of 3 1 2 3

Recent News

ધનતેરસના દિવસે લાલકિતાબના આ પાંચ ઉપાય અજમાવો, લાગી જશે લોટરી

ધનતેરસના દિવસે લાલકિતાબના આ પાંચ ઉપાય અજમાવો, લાગી જશે લોટરી

આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેર અને ધન્વંતરીની પણ પૂજા કરવામાં...

3 ગ્રહો મહાગોચર આ રાશિના જાતકોનું બદલી નાખશે ભાગ્ય, જિંદગીમાં થશે અનેક ચમત્કાર!

ધનતેરસની રાત્રે ત્રિગ્રહીના સંયોગથી ચમકશે 5 રાશિઓનું ભાગ્ય

આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ વર્ષની ધનતેરસ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ...

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

દિવાળીના દિવસે લક્ષ્મી માંના પગલાં અને લાભ શુભ લગાવતી વખતે આ ભૂલ ન કરતા

આ વર્ષે દિવાળી શુક્રવાર, 1 નવેમ્બરના રોજ આવી રહી છે. જો કે દિવાળીનો તહેવાર 29 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થશે. દિવાળીના...

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની સફાઈમાં આ ટ્રીક અપનાવો, ઓછી મહેનતે ચમકશે તમારું ઘર

દિવાળીની તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારમાં મોટાભાગના ઘરોમાં સફાઈ કરવામાં આવે છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

10 દિવસમાં 3 વાર ગોચર કરશે બુધ, આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ

ગ્રહોના રાજકુમાર બુધનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. બુધ બુદ્ધિ, મિત્રો, તર્ક, વાણી, સૌંદર્ય, ત્વચા, સંચાર, વેપાર અને સુગંધ સાથે સંબંધિત...