કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી બાદ તેમના પુત્રી કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધીને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા છે.
બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. તેમના ઉપરાંત પણ કોંગ્રેસના ઘણા નેતાઓ પણ ચેપનો શિકાર બન્યા છે.