ચુકાદામાં બે મહિનાના વિલંબ બદલ સુપ્રીમ કોર્ટના જજે કોર્ટમાં માફી માંગી, વિલંબિત ચુકાદાના કેસોમાં અનોખું ઉદાહરણ જસ્ટિસ ગવઈ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈએ એક કેસમાં બે મહિનાનો વિલંબ થવા બદલ માફી માંગીને ન્યાયતંત્રમાં વિલંબિત ચુકાદાના કેસોમાં અનોખું ...