અમેરિકા સ્થાયી રહેવાનું સપનું જોતાં લોકો માટે ખુશખબર, ગ્રીન કાર્ડ અરજદારોની અમુક શ્રેણીઓ માટે પ્રીમિયમ સુવિધા વિસ્તરશે
અમેરિકામાં કાયમી સ્થાયી થવાનું સપનું જોનારાઓ માટે સારા સમાચાર છે. પ્રમુખ જો બિડેનનું વહીવટીતંત્ર ગ્રીન કાર્ડ અરજદારોની કેટલીક મહત્વપૂર્ણ શ્રેણીઓ ...