બ્યુટીપાર્લરને કારણે મહિલાઓ આ બીમારીથી પીડાઈ રહી છે, કેટલાકની ગરદન વાંકાચૂકી છે તો કેટલીક મહિલા બની છે કેન્સરનો ભોગ
ગયા વર્ષે નવેમ્બરમાં હૈદરાબાદમાં એક મહિલા બ્યુટી પાર્લરમાં વાળ ધોતી વખતે સ્ટ્રોક સિન્ડ્રોમનો શિકાર બની હતી. તેને ચક્કર આવવા, માથાનો ...