હજી કેટલું અધોપતન વ્હોરશે પાકિસ્તાન: હવે સુંદર યુવતીઓની બનાવી ગેંગ, નિશાના પર ભારતીય અધિકારીઓ; ફોટા જાહેર
પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ (PIO) એ સોશિયલ મીડિયા (ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને લિંક્ડઇન) પર 14 સુંદર છોકરીઓની ગેંગ બનાવી છે. ...