ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: surat

થેંક્યુ ધ પાવરફૂલ મંત્ર ઓફ લાઈફની સમાજને દિક્ષા આપતી પ્રજ્ઞાચક્ષુ પૂજા દેસાઈ

થેંક્યુ ધ પાવરફૂલ મંત્ર ઓફ લાઈફની સમાજને દિક્ષા આપતી પ્રજ્ઞાચક્ષુ પૂજા દેસાઈ

ભારત વિકાસ પરિષદ સુરત મેઈન દ્વારા એક સુંદર મજાની રસપ્રદ ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાસભાનો વિષય હતો થેંક્યુ ...

ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં જેમિષ પરમાર રાજ્યકક્ષાએ સુરતનું પ્રતિનિધિત્વ કરશે

ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં જેમિષ પરમાર રાજ્યકક્ષાએ સુરતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં આશાસ્પદ ખેલાડી જેમિષ પરમાર રાજ્યકક્ષાએ સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત સરકારના રમત-ગમત, ...

સુરતમાં રૂ.૭૦ કરોડના સરકારી મેડિકલ કોલેજના અદ્યતન ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

સુરતમાં રૂ.૭૦ કરોડના સરકારી મેડિકલ કોલેજના અદ્યતન ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે રૂ.૭૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલી અદ્યતન સરકારી મેડીકલ ...

દારુનો કેસ રફેદફે કરવા લાંચ લેવા જતાં વરાછા પોલીસનો હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો

દારુનો કેસ રફેદફે કરવા લાંચ લેવા જતાં વરાછા પોલીસનો હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો

વરાછા પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલની એસીબી ટ્રેપમાં ધરપકડ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. દારૂના કેસને રફેદફે ...

કલેક્ટરની મંજૂરી વગર સુરતના અશાંતધારા વિસ્તારમાં મિલકત સંદર્ભના કોઈપણ કામ નોટરાઈઝ ન કરવા આદેશ

કલેક્ટરની મંજૂરી વગર સુરતના અશાંતધારા વિસ્તારમાં મિલકત સંદર્ભના કોઈપણ કામ નોટરાઈઝ ન કરવા આદેશ

સુરતમાં અશાંતધારા વિસ્તારમાં મિલકત વેચાણ સહિતના કામ માટે કલેક્ટરની મંજૂરી વગર નોટરાઈઝ ન કરવા આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો ...

કાપોદ્રા ચાર રસ્તા પર પે એન્ડ યુઝ શૌચાલય પર ગણપતિનું ચિત્ર દોરાતાં હંગામો

કાપોદ્રા ચાર રસ્તા પર પે એન્ડ યુઝ શૌચાલય પર ગણપતિનું ચિત્ર દોરાતાં હંગામો

સુરતના કાપોદ્રા ચાર રસ્તા પર સુરત મહાનગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલય પર ભગવાન ગણપતિનું ચિત્ર બનાવવામાં આવતાં હંગામો થયો ...

સુરતના ધૃણાસ્પદ દુષ્કર્મ અને ડબલ મર્ડર કેસમાં હર્ષસહાય ગુર્જરને ફાંસી અને હરિઓમને આજીવન કેદની સજા

સુરતના ધૃણાસ્પદ દુષ્કર્મ અને ડબલ મર્ડર કેસમાં હર્ષસહાય ગુર્જરને ફાંસી અને હરિઓમને આજીવન કેદની સજા

3 વર્ષ અગાઉ પાંડેસરામાં 11 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી માતા-પુત્રીની હત્યા કરવાના અત્યંત ધૃણાસ્પદ ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય ...

સુરત સાયન્સ સેન્ટર ખાતે ત્રિ-દિવસીય ‘ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨’ને ખુલ્લુ મૂકતા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ

સુરત સાયન્સ સેન્ટર ખાતે ત્રિ-દિવસીય ‘ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨’ને ખુલ્લુ મૂકતા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ

ભારતના ૨૨થી વધુ રાજ્યોમાંથી આવેલા વિવિધ હસ્ત અને શિલ્પકલાકારો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓના ત્રિ-દિવસીય 'ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨'ને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ...

પ્રખરતા શોધ કસોટી આપવા હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ શાળામાં પહોંચતા વિહિપએ કર્યો વિરોધ

પ્રખરતા શોધ કસોટી આપવા હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ શાળામાં પહોંચતા વિહિપએ કર્યો વિરોધ

સુરતના વરાછા વિસ્તારની એક શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા શાળા સંકુલમાં પ્રવેશી હતી. હિન્દુ સંગઠનોએ આ બાબતે વિરોધ કરતાં ...

સ્કૂલો,કોલેજો, ટ્યુશનકલાસ તથા મહિલા હોસ્ટેલ આસપાસ વાજબી કારણ વિના બેસવા/ઉભા રહેવા પર પ્રતિબંધ

સ્કૂલો,કોલેજો, ટ્યુશનકલાસ તથા મહિલા હોસ્ટેલ આસપાસ વાજબી કારણ વિના બેસવા/ઉભા રહેવા પર પ્રતિબંધ

કોઈપણ સમાજ ત્યારે સભ્ય જણાય કે જ્યારે સમાજના તમામ વર્ગ શાંતિ અને નિર્ભયતાથી પોતાનુ જીવન પસાર કરી શકે વિશેષ કરીને ...

Page 13 of 14 1 12 13 14

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...