ADVERTISEMENT
Sunday, September 8, 2024
ADVERTISEMENT

Tag: Surat Mahanagar Seva Sadan

સુરતમાં આવાસ ફોર્મ વિતરણ માટે બીજા દિવસે ભારે પડાપડી, અશાંતધારાને કારણે કોટ વિસ્તારમાં અસમંજસ

સુરતમાં આવાસ ફોર્મ વિતરણ માટે બીજા દિવસે ભારે પડાપડી, અશાંતધારાને કારણે કોટ વિસ્તારમાં અસમંજસ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલા આવાસો માટે ફોર્મનું શુક્રવાર તા. ...

અભી ભી મૈં રાશન કી કતારો મેં હી નજર આતા હૂં… જાને કૌન સી બાત કી સજા પાતા હૂં…

અભી ભી મૈં રાશન કી કતારો મેં હી નજર આતા હૂં… જાને કૌન સી બાત કી સજા પાતા હૂં…

એકતરફ જ્યાં સરકાર તરફથી સંપૂર્ણ પેપરલેસ એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન સિસ્ટમ પર ભાર મુકવાની વાતો થઈ રહી છે તો બીજીતરફ સરકારી ખાતું ...

VIDEO- સિટી બસો પણ બેફામ… બસમાં જોખમી સવારી કોને અને ક્યારે નજરે ચડશે અને કોણ રોકશે એ સવાલ

VIDEO- સિટી બસો પણ બેફામ… બસમાં જોખમી સવારી કોને અને ક્યારે નજરે ચડશે અને કોણ રોકશે એ સવાલ

પોલીસ ખાતામાં નોકરી દરમિયાન ટ્રાફિક શાખામાં ફરજ મળવી એટલે સજારૂપ સમય એવી માનસિક્તા સાથે ચાલતી પોલીસ જવાનોની એ ખાતામાં નિષ્ક્રિયતા ...

VIDEO- જીવજંતુઓ બાદ હવે દીપડાએ પણ સુરતની લટાર મારી, મનિષા ગરનાળા પાસે દેખાતાં લોકોમાં ફફડાટ

VIDEO- જીવજંતુઓ બાદ હવે દીપડાએ પણ સુરતની લટાર મારી, મનિષા ગરનાળા પાસે દેખાતાં લોકોમાં ફફડાટ

અત્યાર સુધી ગાઢ જંગલ હોય તેવા ગ્રામ્ય વિસ્તારો સુધી સિમિત રહેતા દીપડાએ હવે શહેર સુધી તેના પગલા લંબાવ્યા હોવાના એંધાણ ...

પાર્ટીપ્લોટમાં વેરાબિલની વસુલાત અને આકારણી બાબતે વિરોધ પ્રદર્શન કરતું પાર્ટી પ્લોટ એસોસિએશન, પાલિકા સામે દેખાવો

પાર્ટીપ્લોટમાં વેરાબિલની વસુલાત અને આકારણી બાબતે વિરોધ પ્રદર્શન કરતું પાર્ટી પ્લોટ એસોસિએશન, પાલિકા સામે દેખાવો

મંડપ, કેટરર્સ, ઇલેકટ્રીકલ લાઇટ, સાઉન્ડ, ઇવેન્ટ ડેકોરેશન, ફોટોગ્રાફર, સાફસફાઇના કામદારો, બગી-બેન્ડ વાજાના કામદારો, ફુલછોડના માળીઓ સહિતના હજારો લોકોને જેના થકી ...

પુણા વિસ્તારમાં પાણી અભાવે ઘણીવખત ટેન્કર બોલાવવા પડ્યા છતાંય પાલિકાએ બિલ ફટકાર્યું લાખ રૂપિયાનું

પુણા વિસ્તારમાં પાણી અભાવે ઘણીવખત ટેન્કર બોલાવવા પડ્યા છતાંય પાલિકાએ બિલ ફટકાર્યું લાખ રૂપિયાનું

સગવડના નામે વેઠ ઉતરતી હોવા છતાંય પાલિકાએ પાણીના સાવ અસંબંધિત એવા તોતિંગ બિલ ફટકાર્યા હોવાની ફરિયાદ સાથે આજે સુરતના પુણા ...

પૂરઝડપે તૈયાર થઈ રહી છે કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં મેટ્રો રેલ લાઇનની ટનલ, જાણો રૂટ અને અન્ય વિગતો

પૂરઝડપે તૈયાર થઈ રહી છે કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં મેટ્રો રેલ લાઇનની ટનલ, જાણો રૂટ અને અન્ય વિગતો

ખુબ અગવડો સુરતીલાલાઓએ જેના માટે વેઠી અને હજીપણ વેઠી રહ્યા છે એ સુરતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સુરત મેટ્રો રેલના પ્રોગ્રેસ રિપોર્ટ ...

આ વખતે કેટલી રસાકસી ભરેલી કે દમદાર દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી- એક લેડી જોઈએ કે એરપોર્ટ ?

આ વખતે કેટલી રસાકસી ભરેલી કે દમદાર દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી- એક લેડી જોઈએ કે એરપોર્ટ ?

the southern gujarat chamber of commerce and industry સુરતના વેપારી પ્રતિનિધિમંડળની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ઉપપ્રમુખ પદ માટે પાંચ ...

ફોસ્ટાએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં સમાવવા 17 મુદ્દાની નાણા મંત્રીને રજૂઆત કરી

તોતિંગ બજેટ અને રળિયામણી યોજનાઓ તો કાગળ પર ઉતરી ગઈ પરંતુ પ્રજાના વેડફાતાં પૈસાનો હિસાબ ક્યારે કોણ માંડશે

પાલિકા, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું હોય બજેટના દિવસો પસાર થઇ ગયા. સામાન્ય માણસ શું મળશે અને શું મોંઘું થયું ...

સુરત અને વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો કેટલી હતી તીવ્રતા

સુરતમાં મોટી તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ, ગુજરાતમાં ફેબ્રુઆરીમાં ધરતીની અસામાન્ય હિલચાલ

સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. રાત્રે 12.52 વાગ્યે આવેલા આ ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાઇ ગયો ...

Page 1 of 3 1 2 3

Recent News

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

મિથુન રાશિમાં ગુરુનું ગોચર થવાથી આ રાશિના ઉઘડી જશે ભાગ્ય, દરેક કામમાં મળશે સફળતા

ગુરુ દેવતાઓના ગુરુ છે, તેથી તેમને 'દેવગુરુ' કહેવામાં આવે છે. તેઓ બધા ગ્રહોમાં સૌથી મોટા અને શુભ છે, તેથી 'ગુરુ...

સૂર્યની ચાલને કારણે બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓ માટે 7 દિવસ રહેશે ખૂબ જ ખાસ રહેશે

આ 3 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, મંગળની બદલાયેલ ચાલના કારણે થશે માલામાલ

ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા અને મંગળે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રના ખૂબ જ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ ગ્રહ...

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી એક સમાચાર સામે આવ્યા છે જે તમને રડાવી દેશે. આહેરી તાલુકાના એક યુવાન દંપતિએ તેમના પુત્રોના મૃતદેહને ખભા...

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

ભારતમાં ટીબીના દર્દીઓ માટે એક રાહતના સમાચાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025થી આ દર્દીઓના રિકવરી રેટમાં સુધારો...

આ 3 રાશિઓ પર ગણપતિ બાપ્પાની રહેશે વિશેષ કૃપા, ગણેશ ચતુર્થી પર બની રહેલા શુભ સંયોગથી થશે માલામાલ

આજે ગણપતિ બાપ્પા 3 રાશિના લોકો માટે લઈને આવ્યા ખુશીઓ, દરેક પગલે ભાગ્ય તમારો સાથ આપશે

આજે ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ 4 ખૂબ જ શુભ યોગોમાં શરૂ થઈ રહ્યો છે,...

આ 7 દિવસોમાં આ રાશિના લોકોને લાગશે લોટરી, વૃષભ-કર્ક રાશિના લોકો પાસે સામેથી આવશે સફળતા, જાણો સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગથી આ 3 રાશિઓ બનશે માલામાલ, સૂર્ય-બુધ-શુક્રની કૃપાથી દરેક કામ થશે સફળ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીના કોઈપણ ઘર કે રાશિમાં ત્રણ ગ્રહોના સંયોગથી બનેલા યોગને ત્રિગ્રહી યોગ કહેવાય છે. આ ત્રિગ્રહી...