પિતા-પુત્ર એકબીજાના વેરી:રવિન્દ્ર જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ વચ્ચે વિવાદ, પિતાએ કહ્યું,’પેટે પાટા બાંધી ક્રિકેટર બનાવ્યો પરંતુ હવે થાય છે અફસોસ,રીવાબાએ ઘર વીખી નાખ્યું’
ભારતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા હાલમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઈજાને કારણે NCAમાં તેની ફિટનેસ પર કામ કરી ...