બેંકમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ, નાણામંત્રીને રજૂઆત
સ્થાનિક ભાષાનું પ્રાધાન્ય ધરાવતાં ઉમેદવારોનો ક્રાઈટેરિયા ન જાળવી બેંકોમાં થયેલી નિમણુંકથી બેંકની જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ ...