કરાચીની ચાર સંતાનોની માતાને PUBG રમતાં-રમતાં થયો નોઈડાના યુવક સાથે પ્રેમ, હવે બંને છે પોલીસ કસ્ટડીમાં- એક વિચીત્ર લવ સ્ટોરી
પાકિસ્તાની ગર્લફ્રેન્ડ સીમા હૈદર અને ગ્રેટર નોઈડાના રબુપુરાનો સચિન લગભગ દોઢ મહિનાથી સાથે રહેતા હતા. નોઈડા કમિશ્નરેટ પોલીસે તેમને શોધી ...