ADVERTISEMENT
Wednesday, November 13, 2024
ADVERTISEMENT

Tag: Precaution Dose of Corona

દુનિયાને તબાહ કરવા પર મંડી પડ્યા છે ચીન-પાકિસ્તાન, સાથે મળી બનાવી રહ્યા છે કોરોનાથી પણ વધુ જીવલેણ વાયરસ

અમેરિકામાં ફરી કોરોના કેસોમાં ઉછાળો, છ મહિના બાદ નવી લહેરના સંકેતથી દહેશત

અમેરિકામાં ફરી એકવાર કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. જુલાઈના બીજા સપ્તાહમાં 7,100 લોકોને કોરોનાથી પીડિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં ...

વારંવાર થાય છે કોરોના, તો શરીર માટે અલગ જ ખતરો, જાણો ડોક્ટરો અને નિષ્ણાતોની ચેતવણી

કોરોનાનું અત્યાર સુધીનું સૌથી મ્યુટેટેડ વેરિઅન્ટ મળ્યું, વૈજ્ઞાનિકો કરે છે એલર્ટ – ભય હજુ ટળ્યો નથી

વૈશ્વિક સ્તરે, કોરોના ઈન્ફેક્શનનું જોખમ ત્રણ વર્ષથી વધુ સમય વિતી ગયા છતાંય માથા પર છે. આ સમય દરમિયાન ઘણા પ્રકારો ...

ચીન દુનિયાભરમાં ફેલાવશે કોરોના!: ઈટાલી પહોંચેલા બે વિમાનમાં થઈ તપાસ, 50%થી વધુ મુસાફરો સંક્રમિત મળ્યા

ચીન દુનિયાભરમાં ફેલાવશે કોરોના!: ઈટાલી પહોંચેલા બે વિમાનમાં થઈ તપાસ, 50%થી વધુ મુસાફરો સંક્રમિત મળ્યા

ચીનથી ઈટાલી જતી ફ્લાઈટના અડધા મુસાફરો કોરોનાથી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ હંગામો મચી ગયો હતો. આ કારણે ચીનથી અન્ય ...

કોરોનાની નવી લહેરના ભય વચ્ચે હવે ચોથી રસીની જરૂર, IMAએ કહ્યું ડબલ બૂસ્ટર જરૂરી

ચીન, જાપાન, સાઉથ કોરિયા અને થાઈલેન્ડ સહિત અનેક દેશોમાં કોરોનાને લઈને ફરી રહેલા હોબાળા વચ્ચે ભારતમાં પણ નવી લહેર આવવાની ...

નવા વર્ષની ઉજવણી પર નિયંત્રણો? માસ્ક પહેરવાનું શરૂ કરી દો, કોરોના પ્રોટોકોલ પાળવા લાગો

ચીન,જાપાન, અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થતા ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ટોચના ડોકટર્સ ચેતવણી આપી રહ્યા છે ...

કોવિડમાંથી સાજા થયા પછી પણ દેખાય છે ત્વચા પર આ 4 પ્રકારના ફેરફારો

ચીનમાં કોરોનાના પ્રકોપને લઈને ભારત એલર્ટ, PM મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, રાજ્યો પણ તૈયારીઓમાં લાગ્યા

ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે બુધવારે કોવિડની ...

18 થી 59 વર્ષની વયના લોકોને કોવિડ રસીનો પ્રિકોશન ડોઝ મફત, 15મી જુલાઈથી વિશેષ અભિયાન

દેશમાં કોરોના સંક્રમણમાં નવેસરથી થયેલા વધારા વચ્ચે સરકારે 18-59 વર્ષની વયજૂથના લોકોને કોવિડ રસીના precaution dose મફત આપવાનો નિર્ણય કર્યો ...

વિશ્વમાં કોરોના ઈમરજન્સી ખતમ થવા જઈ રહી છે? WHO નિષ્ણાતો મોટી તૈયારીમાં

સરકારે પ્રિકોશન ડોઝ લેવાની સમય મર્યાદા ઘટાડી, જાણો ક્યારે મળી શકશે રસી

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ લેવાની સમય મર્યાદા ...

રાજયમાં કોવિડના નવા સબ વેરીએન્ટની એન્ટ્રી: પખવાડીયામાં કેસનો ચાર ગણો વધારો, ચોથી લહેરની ભણકારાથી ચિંતા વધી

રાજયમાં કોવિડના નવા સબ વેરીએન્ટની એન્ટ્રી: પખવાડીયામાં કેસનો ચાર ગણો વધારો, ચોથી લહેરની ભણકારાથી ચિંતા વધી

સુરત, અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાઈકોર્ટે પણ કોરોનાના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત ...

સાવધાન… ભારતમાં ચોથી લહેરની દહેશત, 24 કલાકમાં સામે આવ્યા 12 હજારથી વધુ નવા કેસ

સાવધાન… ભારતમાં ચોથી લહેરની દહેશત, 24 કલાકમાં સામે આવ્યા 12 હજારથી વધુ નવા કેસ

ભારતમાં કોરોનાની ચોથી લહેરે લગભગ દસ્તક આપી દીધી છે. નવા કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ...

Page 1 of 2 1 2

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...