ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: politics

શું ભાજપ ગુજરાતમાં ક્ષત્રિયોના ગુસ્સાને શાંત કરી શકશે? ધર્મ રથથી વધી ભાજપની મુશ્કેલી,પાટીલે કહ્યું- રૂપાલાનો છે વિરોધ

શું ભાજપ ગુજરાતમાં ક્ષત્રિયોના ગુસ્સાને શાંત કરી શકશે? ધર્મ રથથી વધી ભાજપની મુશ્કેલી,પાટીલે કહ્યું- રૂપાલાનો છે વિરોધ

ભાજપને તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોર ...

બારડોલીમાં 102 વર્ષના વાલીબાએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

બારડોલીમાં 102 વર્ષના વાલીબાએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ...

સુરત શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થતા 3178 હોડિંગ,પેઈન્ટીગ દૂર કરાયા

સુરત શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થતા 3178 હોડિંગ,પેઈન્ટીગ દૂર કરાયા

ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર ...

પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે દાવદારી પાછી ખેંચી,કહ્યું-કેટલાક કારણોસર મેં દાવેદારી કરી હતી

પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે દાવદારી પાછી ખેંચી,કહ્યું-કેટલાક કારણોસર મેં દાવેદારી કરી હતી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત કરી છે. મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચ્યાની નીતિન પટેલની જાહેરાતી રાજકારણ ક્ષેત્રે અને ...

અબ કી બાર 400 પાર…હવે અયોધ્યા પછી મોદીનો કૃષ્ણ પ્રેમ મથુરામાં ક્યારે દેખાશે

અબ કી બાર 400 પાર…હવે અયોધ્યા પછી મોદીનો કૃષ્ણ પ્રેમ મથુરામાં ક્યારે દેખાશે

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના દ્વારકામાં દરિયાની અંદર ગયા હતા. પીએમ મોદી ભગવાન કૃષ્ણને અર્પણ કરવા પોતાની સાથે મોર ...

ભાજપ નીતિશ કુમારને 2025 સુધી કેમ મુખ્યમંત્રી બનાવવા માંગે છે? તો આ રહ્યું સૌથી મોટું કારણ

ભાજપ નીતિશ કુમારને 2025 સુધી કેમ મુખ્યમંત્રી બનાવવા માંગે છે? તો આ રહ્યું સૌથી મોટું કારણ

બિહારમાં રાજકીય પરિવર્તનને લઈને ભારે હંગામો ચાલી રહ્યો છે. નીતિશ કુમારે આજે પોતાના નેતાઓની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ...

ગુજરાતમાં ફરી કોંગ્રેસ તૂટી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું, લોકસભાની ચૂંટણી પહેલા અનેક ધારાસભ્યો છોડી શકે છે પાર્ટી

ગુજરાતમાં ફરી કોંગ્રેસ તૂટી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું, લોકસભાની ચૂંટણી પહેલા અનેક ધારાસભ્યો છોડી શકે છે પાર્ટી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજીનામાનો દોર શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસના ...

હે રામ તારી…! કોંગ્રેસની સરકાર આવી તો શ્રીલંકામાં સીતાનું મંદિર ને છત્તીસગઢમાં રામ વનગમન માર્ગ બનશે

હે રામ તારી…! કોંગ્રેસની સરકાર આવી તો શ્રીલંકામાં સીતાનું મંદિર ને છત્તીસગઢમાં રામ વનગમન માર્ગ બનશે

આવતા મહિનાથી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ આ રાજ્યોમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ રાજસ્થાન અને ...

VIDEO- કોણ છે ICSની બબીતા ​​મેડમ, જે ‘નેતાઓને વોટ’ ના ક્લાસ લઈ ચર્ચામાં છે, કરણ સાંગવાન પછી વાયરલ મેડમ

VIDEO- કોણ છે ICSની બબીતા ​​મેડમ, જે ‘નેતાઓને વોટ’ ના ક્લાસ લઈ ચર્ચામાં છે, કરણ સાંગવાન પછી વાયરલ મેડમ

સોશિયલ મીડિયાની દુનિયામાં કયો વીડિયો ક્યારે વાયરલ થઈ ધમાલ મચાવી દે એ કહી શકાય નહીં. હવે ICS કોચિંગ સેન્ટરની બબીતા ...

વીડિયોઃ ‘પ્રેમ દિલમાં રહે છે દુકાનમાં નહીં…’, ભાજપે ભારત જોડો યાત્રા અને ઈમરજન્સીના ઉલ્લેખ સાથે કર્યું ગીત લોન્ચ

વીડિયોઃ ‘પ્રેમ દિલમાં રહે છે દુકાનમાં નહીં…’, ભાજપે ભારત જોડો યાત્રા અને ઈમરજન્સીના ઉલ્લેખ સાથે કર્યું ગીત લોન્ચ

મણિપુરમાંથી મહિલાઓની નગ્ન પરેડનો કિસ્સો સામે આવતાં જ વિપક્ષ મોદી સરકારને ઘેરવા માટે આ કેસનો ભરપૂર ઉપયોગ કરી મથી રહ્યો ...

Page 1 of 5 1 2 5

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...