ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: police investigation

‘સાહેબ મારી પત્ની મને રોજ માર મારે છે, મને બચાવો…’

પતિની બદલી થતાં કચેરી માથે લેતી હતી પત્ની, જાતજાતની ધમકીઓ અને ધાંધલથી કંટાળી મામલો પોલીસે પહોંચ્યો

એક વિચીત્ર તકરારની ઘટનામાં અમદાવાદ કસ્ટમ ઓફીસમાં ઈન્સ્પેક્ટરની એક વર્ષ પૂર્વે જામનગર બદલી થયા બાદથી પતિની ફરી અમદાવાદ બદલી કરાવવા ...

‘ગદર 2’ના ડિરેક્ટર અનિલ શર્માએ સીમા હૈદરને ‘સ્ત્રી તારા સિંહ’ તરીકે ઓળખાવી, કહ્યું- ‘ લોકો વાતો કરે છે એટલું સહેલું નથી…’

ATSએ સીમા-સચિનને ​​કસ્ટડીમાં લીધા, છૂપાવેશે ઘરમાં ઘૂસી પોલીસ, ગુપ્ત ઓપરેશનથી ખળભળાટ

પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડાના રબુપુરા પોતાના કથિત પ્રેમી પાસે પહોંચેલી સીમા હૈદરને યુપી પોલીસની એટીએસ ટીમે કસ્ટડીમાં લીધી ...

‘મેસેજ એડમિને ડિલિટ કરી નાખ્યો છે’ વૉટસએપમાં ઉમેરાશે ઝગડાનું નવું ઘર

સમાચાર ફેલાયા- પુલ તૂટી ગયો, રસ્તા નદી બન્યા ! સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતાં તત્વો સામે પોલીસની લાલ આંખ

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અમરનાથ ધામ સહિત સમગ્ર ઉત્તર ભારત અને રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો ...

અપહરણકર્તાને પકડવા મહિલા હેડ કોન્સ્ટેબલ બિમાર પુત્રીને સુરત સાથે લાવી અને દિલધડક ઓપરેશનમાં જોડાઈ

અપહરણકર્તાને પકડવા મહિલા હેડ કોન્સ્ટેબલ બિમાર પુત્રીને સુરત સાથે લાવી અને દિલધડક ઓપરેશનમાં જોડાઈ

સુરત પોલીસની મદદથી ઈન્દોર પોલીસે તાજેતરમાં જ એક દિલધડક ઓપરેશન પાર પાડ્યું અને રિતિક ઉર્ફે નેપાળી નામના એક આરોપીની ધરપકડ ...

સુવિખ્યાત યાત્રાધામ મહુડી મંદિરના 45 લાખના સોનાનું ગબન, બંને ટ્રસ્ટીઓની ધરપકડ

સુવિખ્યાત યાત્રાધામ મહુડી મંદિરના 45 લાખના સોનાનું ગબન, બંને ટ્રસ્ટીઓની ધરપકડ

ગાંધીનગરના માણસા તાલુકા સ્થિત વિશ્વવિખ્યાત મહુડી ગામના મંદિરમાં બે ટ્રસ્ટીઓની પોલીસે ધરપકડ કરી છે. આ બંને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ 45 લાખનું ...

ચમત્કારના નામે ધીખતા ગોરખધંધા પર જામનગર એલસીબીની સ્ટ્રાઈક, 1.19 કરોડના અધધ મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા

ચમત્કારના નામે ધીખતા ગોરખધંધા પર જામનગર એલસીબીની સ્ટ્રાઈક, 1.19 કરોડના અધધ મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા

વિજ્ઞાનના યુગમાં પણ ચમત્કારના નામે લોકોને છેતરતા ઠગોનો ધંધો ધીખી રહ્યો છે. સાધુવેશમાં તેમની કરતૂતોથી જામજોધપુરના ગીંગણી ગામે ચમત્કાર બતાવી ...

પાટણના વ્યસન મુક્તિ કેન્દ્રમાં હેવાનિયતે હદ વટાવી, છેલ્લા શ્વાસ સુધી યુવકને લાકડીઓથી માર માર્યો, સાતની ધરપકડ

પાટણના વ્યસન મુક્તિ કેન્દ્રમાં હેવાનિયતે હદ વટાવી, છેલ્લા શ્વાસ સુધી યુવકને લાકડીઓથી માર માર્યો, સાતની ધરપકડ

પાટણ જિલ્લામાં એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં બર્બરતાની ઘટના સામે આવી છે. કેન્દ્રમાં નશાની લત છોડાવવા આવેલા યુવકને એટલી હદે માર ...

સાયલાની લૂંટમાં શામિલ કંજર ગેંગના સુત્રધારનો મધ્યપ્રદેશના દેવાસ સ્થિત આલિશાન બંગલો જેને વ્યાઈટ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે

કંજર ટોળકીએ સાયલામાંથી લૂંટેલી 1400 કિલો ચાંદી કેસમાં સનસનીખેજ વળાંક, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ સામે આ છે પડકાર

સુરેન્દ્રનગરના સાયલામાં થોડા દિવસો પહેલા ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં 1400 કિલો ચાંદીની લૂંટ કરનાર કંજર ગેંગના ઠેકાણાઓ પર દરોડા પાડી ...

અમદાવાદની એક કંપનીના 10 લાખ રૂ. શંકાસ્પદ રીતે ગુમ થતાં સનસની, જાણો કેવી ધંધે લાગી ગઈ પોલીસ

અમદાવાદની એક કંપનીના 10 લાખ રૂ. શંકાસ્પદ રીતે ગુમ થતાં સનસની, જાણો કેવી ધંધે લાગી ગઈ પોલીસ

અમદાવાદની એક કંપનીના 10 લાખ શંકાસ્પદ રીતે ગુમ થવાની ઘટનાથી સનસની મચી ગઈ છે. પોલીસે એક કારમાંથી જંગી રકમ પકડી ...

સિંગાપોરની હોટલમાં ભારતીય મૂળના પેનલના સફાઈ કામદારને ટોઈલેટ વિડીયો ઉતારવાની કુટેવ, 11 અઠવાડિયાની જેલ

વડોદરાની જૈન ધર્મશાળામાં ન્હાતી યુવતીનો વીડિયો ઉતારનાર ધર્મશાળાનો હેલ્પર ઝડપાયો, cctv ફૂટેજના આધારે કાર્યવાહી

જૈનોની ધર્મશાળામાં યુવતીનો ન્હાતી વેળાનો વીડિયો ઉતારનારની પોવીસે ધરપકડ કરી છે. આરોપી યુવકની હિમ્મત જોઈને પોલીસ પણ બેઘડી વિચારતી એમ ...

Page 1 of 3 1 2 3

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...