ADVERTISEMENT
Sunday, September 8, 2024
ADVERTISEMENT

Tag: news in gujarati

ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં જેમિષ પરમાર રાજ્યકક્ષાએ સુરતનું પ્રતિનિધિત્વ કરશે

ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં જેમિષ પરમાર રાજ્યકક્ષાએ સુરતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં આશાસ્પદ ખેલાડી જેમિષ પરમાર રાજ્યકક્ષાએ સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત સરકારના રમત-ગમત, ...

દેશ છોડીને વિદેશની નાગરિકતા મેળવવા માંગતા લોકોમાં સૌથી વધુ ભારતીયો

દેશ છોડીને વિદેશની નાગરિકતા મેળવવા માંગતા લોકોમાં સૌથી વધુ ભારતીયો

અન્ય દેશોના લોકોને નાગરિકતા અને વિઝા પ્રદાન કરતી યુકે સ્થિત આંતરરાષ્ટ્રીય કંપની હેનલી એન્ડ પાર્ટનર્સનું કહેવું છે કે ગોલ્ડન વિઝા ...

આવકવેરાના નવા કાનૂન 1 એપ્રિલથી લાગુ કરવાની તૈયારી, બચત ધીરાણ તથા ખર્ચ સંબંધી નવી જોગવાઈઓ અમલમાં આવશે

આવકવેરાના નવા કાનૂન 1 એપ્રિલથી લાગુ કરવાની તૈયારી, બચત ધીરાણ તથા ખર્ચ સંબંધી નવી જોગવાઈઓ અમલમાં આવશે

તા. 1 એપ્રિલથી બચત ધીરાણ તથા ખર્ચ સંબંધી અનેક નવી જોગવાઈઓ અમલમાં આવી જશે. કેન્દ્ર સરકાર આવકવેરાના નવા કાનૂનોને 1 ...

નોકરી છોડ્યા પછી જાતિ પરિવર્તન, 7 વર્ષ પછી પંચાયત સચિવ તરીકે ફરીથી નિમણૂક

નોકરી છોડ્યા પછી જાતિ પરિવર્તન, 7 વર્ષ પછી પંચાયત સચિવ તરીકે ફરીથી નિમણૂક

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં પ્રથમ ટ્રાન્સજેન્ડર પંચાયત સચિવની નિમણૂક કરવામાં આવી છે. 2015 માં, સંથાનરાજે પોસ્ટ છોડી દીધી અને લિંગ સર્જરી ...

પેટીએમ મોલ-સ્નેપડીલને ખામીયુક્ત પ્રેશર કૂકર વેચવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

પેટીએમ મોલ-સ્નેપડીલને ખામીયુક્ત પ્રેશર કૂકર વેચવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઈ-કોમર્સ કંપની પેટીએમ મોલ અને સ્નેપડીલ પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCPAએ ...

પત્ની ભારતમાં ‘કેદ’ હતી, પતિ થાઈલેન્ડથી બોટ લઈને ભારત આવવા રવાના થયો, દરિયાની વચ્ચે થઈ ધરપકડ!

પત્ની ભારતમાં ‘કેદ’ હતી, પતિ થાઈલેન્ડથી બોટ લઈને ભારત આવવા રવાના થયો, દરિયાની વચ્ચે થઈ ધરપકડ!

ભારતમાં રહેતી તેની પત્નીને મળવા માટે એક વ્યક્તિ રબરની બોટમાં થાઈલેન્ડથી નીકળી ગયો. તેણે બે અઠવાડિયા સુધી દરિયામાં પ્રવાસ કર્યો. ...

એપ્રિલમાં શનિ, ગુરુ, રાહુ, કેતુ તમામ 9 ગ્રહો બદલી રહ્યા છે રાશિ

એપ્રિલમાં શનિ, ગુરુ, રાહુ, કેતુ તમામ 9 ગ્રહો બદલી રહ્યા છે રાશિ

એપ્રિલ મહિનો તમામ ગ્રહોની રાશિચક્રમાં પરિવર્તન સાથે આવી રહ્યો છે. આમાં દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરતાં શનિ ઉપરાંત રાહુનું ...

કણાદ ખાતે બીએપીએસના વડા સંત મહંતસ્વામીના આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

કણાદ ખાતે બીએપીએસના વડા સંત મહંતસ્વામીના આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરતની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કણાદ ગામ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ,સંતશ્રી ...

સુરતમાં રૂ.૭૦ કરોડના સરકારી મેડિકલ કોલેજના અદ્યતન ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

સુરતમાં રૂ.૭૦ કરોડના સરકારી મેડિકલ કોલેજના અદ્યતન ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે રૂ.૭૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલી અદ્યતન સરકારી મેડીકલ ...

કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે કેજરીવાલ લિસ્ટ દિખા ?… ખોટું બોલીને ફસાયા કેજરીવાલ

કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે કેજરીવાલ લિસ્ટ દિખા ?… ખોટું બોલીને ફસાયા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને ભાજપે ભીંસમાં મૂક્યા છે. હકીકતમાં કેજરીવાલ સરકારના નાણામંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે ...

Page 649 of 696 1 648 649 650 696

Recent News

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

દર્દનાક: માસુમ બાળકોના મૃતદેહ લઇ જવા ન મળી એમ્બ્યુલન્સ, માતા-પિતા ખભા પર લાશ લઈને 15 કિમી સુધી ચાલ્યા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી એક સમાચાર સામે આવ્યા છે જે તમને રડાવી દેશે. આહેરી તાલુકાના એક યુવાન દંપતિએ તેમના પુત્રોના મૃતદેહને ખભા...

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

હવે ટીબીની સારવાર 20 મહિનાને બદલે 6 મહિનામાં થશે, સરકારે નવી દવાને આપી મંજૂરી

ભારતમાં ટીબીના દર્દીઓ માટે એક રાહતના સમાચાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025થી આ દર્દીઓના રિકવરી રેટમાં સુધારો...

આ 3 રાશિઓ પર ગણપતિ બાપ્પાની રહેશે વિશેષ કૃપા, ગણેશ ચતુર્થી પર બની રહેલા શુભ સંયોગથી થશે માલામાલ

આજે ગણપતિ બાપ્પા 3 રાશિના લોકો માટે લઈને આવ્યા ખુશીઓ, દરેક પગલે ભાગ્ય તમારો સાથ આપશે

આજે ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ 4 ખૂબ જ શુભ યોગોમાં શરૂ થઈ રહ્યો છે,...

આ 7 દિવસોમાં આ રાશિના લોકોને લાગશે લોટરી, વૃષભ-કર્ક રાશિના લોકો પાસે સામેથી આવશે સફળતા, જાણો સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગથી આ 3 રાશિઓ બનશે માલામાલ, સૂર્ય-બુધ-શુક્રની કૃપાથી દરેક કામ થશે સફળ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીના કોઈપણ ઘર કે રાશિમાં ત્રણ ગ્રહોના સંયોગથી બનેલા યોગને ત્રિગ્રહી યોગ કહેવાય છે. આ ત્રિગ્રહી...

26મી જુલાઈથી આ રાશિના જાતકોનું બદલાઈ જશે ભાગ્ય, સૂર્ય અને મંગળ રહેશે લાભદાયક

8 દિવસ પછી સૂર્ય અને શુક્રના સંયોગથી 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, દરેક કામમાં મળશે લાભ

ગ્રહોના રાજા સૂર્ય ભગવાનનું નવ ગ્રહોમાં વિશેષ સ્થાન છે. જે એક રાશિમાં પાછા આવવામાં એક વર્ષનો લાંબો સમય લે છે....