ગુજરાતમાં બરાબરનું જામ્યુ ચોમાસુ: આ જિલ્લામાં ભુક્કા કાઢી નાખશે તેવો પડશે વરસાદ, અપાયું રેડ એલર્ટ
રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે બંગાળની ...