ADVERTISEMENT
Friday, September 20, 2024
ADVERTISEMENT

Tag: Maharashtra

VIDEO- પીએમ મોદીએ નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી,  મહારાષ્ટ્રને સોંપી બીજી વંદે ભારત ટ્રેન

VIDEO- પીએમ મોદીએ નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, મહારાષ્ટ્રને સોંપી બીજી વંદે ભારત ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવાર) મહારાષ્ટ્ર અને ગોવાના મેગા પ્રવાસ પર છે. પીએમ મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રને 75 હજાર કરોડ ...

આ ગામમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે

આ ગામમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે

એક ગામમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ગ્રામ પંચાયતના એક અધિકારીએ ...

દો દિલ મીલ રહે હૈ… ભાજપ અને શિવસેના ફરી આવશે નજીક! ઉદ્ધવ ઠાકરે અને ફડણવીસે આપ્યા સંકેતો

દો દિલ મીલ રહે હૈ… ભાજપ અને શિવસેના ફરી આવશે નજીક! ઉદ્ધવ ઠાકરે અને ફડણવીસે આપ્યા સંકેતો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપીને ભાજપ માટે પોતાનું વલણ હળવું કર્યું છે. પોતાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં ઉદ્ધવે ...

ઉદ્ધવ ઠાકરે બાદ હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મળશે મોટો ફટકો! ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે

ઉદ્ધવ ઠાકરે બાદ હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મળશે મોટો ફટકો! ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ હજુ પણ ચાલુ છે. પ્રથમ, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ચોંકાવી દીધા અને તેમની પાસેથી મુખ્ય પ્રધાનની ખુરશી ...

ઉર્મિલા માતોંડકરના MLC બનવાના સપના ચકનાચૂર થશે, ઉદ્ધવની ભલામણોના વિરોધમાં શિંદે; રાજ્યપાલને લખ્યો પત્ર

ઉર્મિલા માતોંડકરના MLC બનવાના સપના ચકનાચૂર થશે, ઉદ્ધવની ભલામણોના વિરોધમાં શિંદે; રાજ્યપાલને લખ્યો પત્ર

બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના MLC બનવાના સપનાને ગ્રહણ લાગી રહ્યું છે. આ કારણ છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના ...

‘જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓને કાઢી નાખવામાં આવે’ રાજ્યપાલના ભાષણથી કોંગ્રેસ-શિવસેનાને ફરી લાઈટમાં આવવાનો લાડવો દેખાયો

‘જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓને કાઢી નાખવામાં આવે’ રાજ્યપાલના ભાષણથી કોંગ્રેસ-શિવસેનાને ફરી લાઈટમાં આવવાનો લાડવો દેખાયો

મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યારીના ભાષણ બાદ શિવસેના-કોંગ્રેસને જાણે સંજીવની જડીબુટ્ટી મળી ગઈ હોય એ રીતે ઉછળકુદ શરૂ થઈ છે. મહારાષ્ટ્રનું ...

શું મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાશે? શિંદે અને ઉદ્ધવ બે દિવસમાં મળશે મુલાકાત, દીપાલી સૈયદના ટ્વીટથી રાજકીય હલચલ વધી

શું મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાશે? શિંદે અને ઉદ્ધવ બે દિવસમાં મળશે મુલાકાત, દીપાલી સૈયદના ટ્વીટથી રાજકીય હલચલ વધી

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપ્યા બાદ રાજ્યમાં નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. આને એકનાથ ...

શું હજી પણ તૂટશે ઉદ્ધવસેના ? રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ઉઠ્યો અવાજ, મોટી મુસીબતના એંધાણ

શું હજી પણ તૂટશે ઉદ્ધવસેના ? રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ઉઠ્યો અવાજ, મોટી મુસીબતના એંધાણ

શિવસેનામાં બળવા પછી મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ. ઉદ્ધવ ઠાકરે માટે હજી પણ નવી નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. હવે ઉદ્ધવ ...

અંદરની વાત- ત્યાગ ભાજપે કર્યો અને દુઃખ ઉદ્ધવને થશે, એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી રમાઈ રાજરમત

અંદરની વાત- ત્યાગ ભાજપે કર્યો અને દુઃખ ઉદ્ધવને થશે, એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી રમાઈ રાજરમત

ભાજપનું વર્તમાન નેતૃત્વ તેના છેલ્લી ઘડીના ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતું છે. આવો જ વધુ એક નિર્ણય મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી એકનાથ ...

એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, દેવેન્દ્ર ફડણવીસે કરી મોટી જાહેરાત

એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, દેવેન્દ્ર ફડણવીસે કરી મોટી જાહેરાત

એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ તેમને સમર્થન આપશે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના દિગ્ગજ ...

Page 1 of 2 1 2

Recent News

શા માટે અચાનક વધવા લાગ્યા સોનાના ભાવ, જાણો દિવાળી પહેલા કેટલો થશે વધારો

શા માટે અચાનક વધવા લાગ્યા સોનાના ભાવ, જાણો દિવાળી પહેલા કેટલો થશે વધારો

સોનાના ભાવ અચાનક આસમાનને સ્પર્શવા લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેવટે, આનું...

90% લોકો ખાય છે આ ઝેરી લસણ, જેના કારણે વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે, ખરીદતી વખતે ન કરો આ ભૂલ

90% લોકો ખાય છે આ ઝેરી લસણ, જેના કારણે વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે, ખરીદતી વખતે ન કરો આ ભૂલ

ધાર્મિક શાસ્ત્રોના દૃષ્ટિકોણથી લસણ તામસિક છે અને તેનું સેવન ન કરવું જોઈએ. પરંતુ તબીબી વિજ્ઞાન અને આયુર્વેદમાં તેને ઔષધ તરીકે...

1.30 કરોડ મહિલાઓને PM મોદી તેમના જન્મદિવસ પર આપશે ભેટ, બહાર પાડી આ યોજના, આ રીતે ઉઠાવો લાભ

1.30 કરોડ મહિલાઓને PM મોદી તેમના જન્મદિવસ પર આપશે ભેટ, બહાર પાડી આ યોજના, આ રીતે ઉઠાવો લાભ

17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ છે. ત્યારે આજે તેઓ તેમના જન્મદિવસ પર દેશની 1.30 કરોડ મહિલાઓને ભેટ...

આ 3 રાશિઓના જાતકોને કરિયર અને નોકરીમાં થશે પ્રગતિ, ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગો

15 દિવસમાં આ રાશિના જાતકોની બેંક બેલેન્સમાં થશે વધારો! શુક્ર, બુધ અને સૂર્ય બદલી નાખશે તમારું ભાગ્ય

સપ્ટેમ્બર મહિનાના છેલ્લા 15 દિવસ ખૂબ જ ખાસ છે. આ સમયગાળા દરમિયાન ત્રણ મોટા અને પ્રભાવશાળી ગ્રહોની રાશિ બદલાઈ રહી...

ભાજપના નેતાનો રંગરેલિયા મનાવતો બેડરૂમનો વિડીયો થયો વાયરલ, પાર્ટીએ કરી કાર્યવાહી

ભાજપના નેતાનો રંગરેલિયા મનાવતો બેડરૂમનો વિડીયો થયો વાયરલ, પાર્ટીએ કરી કાર્યવાહી

ઉદયપુર બીજેપી દેહત લઘુમતી મોરચાના પ્રમુખ નાથે ખાન પઠાણનો એક મહિલા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે....

ભ્રષ્ટાચારના હાઈવે પર હેલિકોપ્ટરની જેમ ઉડે છે ગાડી, વીડિયો થયો વાયરલ

ભ્રષ્ટાચારના હાઈવે પર હેલિકોપ્ટરની જેમ ઉડે છે ગાડી, વીડિયો થયો વાયરલ

થોડા દિવસો પહેલા રાજસ્થાનના અલવરથી દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એક કાર રસ્તા પર હવામાં કૂદતી...