ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: landmark judgment

મથુરાના બાંકે બિહારી મંદિરને જમીન પરત મળી,સપા સરકારના રાજમાં તેને કબ્રસ્તાન જાહેર કરી દેવાયું હતું

મથુરાના બાંકે બિહારી મંદિરને જમીન પરત મળી,સપા સરકારના રાજમાં તેને કબ્રસ્તાન જાહેર કરી દેવાયું હતું

એક નોંધપાત્ર ઘટનાક્રમમાં મથુરાના પ્રસિદ્ધ અને પ્રાચીન બાંકે બિહારી મંદિરના મેનેજમેન્ટે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક મોટા કેસમાં જીતી મેળવી છે. બાંકે ...

અમે રોજ કોર્ટમાં આવીએ છીએ, તો તમે પણ આવો, SC એ સુનવણીથી દૂર રહેતા વકીલોને ઠપકો આપ્યો

શું લગ્ન વગર જન્મેલા બાળકોને પણ પૈતૃક મિલકત મળી શકે ? ટૂંક સમયમાં આવશે ચૂકાદો

સુપ્રીમ કોર્ટે 2011ની એક અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ અરજીમાં એક જટિલ કાનૂની મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ...

કોરોના વોરિયર્સના પરિવારને બે જ મહિનામાં 25 લાખની સહાય ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

કોઇપણ વ્યક્તિ કુટુંબના સભ્યોની તરફેણમાં મિલકતનો હક જતો કરે તો એ વ્યવહાર પર સ્ટેમ્પ ડ્યુટી વસુલી શકાય નહીં.

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિ તેના કુટુંબના સભ્યોની તરફેણમાં મિલકતનો હક્ક જતો કરે તો તે ...

કોમર્શિયલ બિલ્ડીંગ તોડી મસ્જિદ બનાવવાની અરજી કેરળ હાઇકોર્ટે ફગાવી, સ્થળથી 5 કિમીની ત્રિજ્યામાં 36 મસ્જિદો છે

કોમર્શિયલ બિલ્ડીંગ તોડી મસ્જિદ બનાવવાની અરજી કેરળ હાઇકોર્ટે ફગાવી, સ્થળથી 5 કિમીની ત્રિજ્યામાં 36 મસ્જિદો છે

કેરળ હાઈકોર્ટે કોમર્શિયલ ઈમારતને તોડીને તેને પૂજા સ્થળ બનાવવાની અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશે ચુકાદો આપતાં કહ્યું કે જો આ ...

પોતાની હોસ્પીટલમાં સારવાર લીધી હોય તો પણ તબીબ મેડીકલેમના હકદાર

પોતાની હોસ્પીટલમાં સારવાર લીધી હોય તો પણ તબીબ મેડીકલેમના હકદાર

ગ્રાહક અદાલતે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જો કોઈ તબીબ તેની જ હોસ્પીટલમાં પોતાની સારવાર કરાવે તો પણ તે ...

સમાજની નજરે અનૈતિક હોય પણ પોલીસદળમાં એ ગેરવર્તણુંક-શિસ્ત ભંગ નથીઃ હાઈકોર્ટ

સમાજની નજરે અનૈતિક હોય પણ પોલીસદળમાં એ ગેરવર્તણુંક-શિસ્ત ભંગ નથીઃ હાઈકોર્ટ

સામાજીક નજરે આ પ્રકારના સંબંધો ભલે અનૈતિક ગણાતા હોય પરંતુ તે ભૂમિકા પર કોઈ પોલીસમેનને નોકરીમાંથી દૂર કરી શકાય નહી. ...

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...