થપ્પડ કાંડ બાદ સ્મિથ અચાનક મુંબઈમાં જોવા મળ્યો, ઈસ્કોન દર્શને આવેલા અભિનેતાને યુઝર્સે પૂછ્યું – ‘અહીં કોને થપ્પડ મારશો’
હોલીવુડ સ્ટાર વિલ સ્મિથ તાજેતરમાં ઓસ્કાર સમારંભમાં તેના થપ્પડ કાંડને કારણે ચર્ચામાં હતો જ્યારે તેણે સ્ટેજ પર કોમેડિયન ક્રિસ રોકને ...