હાટકેશ્વર બ્રિજ: 50 કરોડમાં 50 વર્ષ માટે બનેલો ફ્લાયઓવર પાંચ વર્ષમાં તૂટી જશે, જાણો શું થયું
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને સીટીએમ વિસ્તારને જોડતો હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે. ફ્લાયઓવર બ્રિજના નિર્માણમાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ ...