ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: fraud alert

જો તમે પણ ATMમાંથી આ રીતે પૈસા કાઢતા હોવ તો ચેતી જજો! થઈ રહ્યું છે આ મોટું કૌભાંડ,બેન્ક ખાતું થઇ જશે ખાલી

જો તમે પણ ATMમાંથી આ રીતે પૈસા કાઢતા હોવ તો ચેતી જજો! થઈ રહ્યું છે આ મોટું કૌભાંડ,બેન્ક ખાતું થઇ જશે ખાલી

એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ઘણી વખત કાર્ડ મશીનમાં જ ફસાઈ જાય છે. એક મહિલા સાથે પણ આવું જ થયું પરંતુ ...

મુંબઈની ‘લૂટેરી ક્વીન’… કોવિડમાં દાખલો બેસાડ્યો અને પછી કંપનીને લૂંટી! એચઆર મેનેજરની છેતરપિંડીની આ વાર્તા છે ખતરનાક

મુંબઈની ‘લૂટેરી ક્વીન’… કોવિડમાં દાખલો બેસાડ્યો અને પછી કંપનીને લૂંટી! એચઆર મેનેજરની છેતરપિંડીની આ વાર્તા છે ખતરનાક

કોવિડનો તે સમયગાળો જ્યારે દરેક વ્યક્તિ મુશ્કેલીમાં હતો, ઘણા લોકો અન્યની મદદ માટે આગળ આવ્યા. મુંબઈની એક જાણીતી કંપનીના એચઆર ...

1 લાખની કિંમતની લિપસ્ટિક !! ઓનલાઈન ખરીદી બાદ મહિલાનું મગજ ચકરાવે ચડી ગયું

1 લાખની કિંમતની લિપસ્ટિક !! ઓનલાઈન ખરીદી બાદ મહિલાનું મગજ ચકરાવે ચડી ગયું

સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાને લિપસ્ટિક ખરીદવી મોંઘી પડી ગઈ છે. મહિલાના બેંક ખાતામાંથી ...

બુક કરાવી છે એવી તો હોટલ જ ત્યાં નથી- પેમેન્ટ થઈ ગયું પણ હોટલ હોય તો રોકાય ને !

બુક કરાવી છે એવી તો હોટલ જ ત્યાં નથી- પેમેન્ટ થઈ ગયું પણ હોટલ હોય તો રોકાય ને !

જગન્નાથ પુરીમાં દેશ-વિદેશથી લોકો દર્શન માટે આવે છે. હોટલોની એ કારણે અહીં ખુબ માંગ હોય એ સ્વભાવિક છે. અહીં હોટલ ...

ગેરકાયદેસર ધિરાણ આપતી એપ સામે 2500 ફરિયાદો, સૌથી વધુ મહારાષ્ટ્ર, યુપીથી પણ પરેશાન

બેંકને ફોન કરીને ચેક કરો કે તમારા નામે ક્રેડિટ કાર્ડ બન્યું છે કે નહીં, 200થી વધુ લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા

ક્રેડિટ કાર્ડ એટલે એક કાર્ડ જેના દ્વારા તમે લાખો રૂપિયાના પૈસા એડવાન્સમાં લઈ શકો છો. જેના આધારે બેંકો તમને લોન ...

VIRAL AUDIO- ભાજપ ધારાસભ્ય પાસે પૈસાના બદલે ‘મિનિસ્ટરની પોસ્ટ’ ઓફર કરવા બદલ મોરબીથી એકની ધરપકડ

ગીર સોમનાથના ફાર્મ હાઉસમાંથી ક્રિપ્ટો કરન્સી કૌભાંડના માસ્ટરમાઇન્ડ બે આરોપીની ધરપકડ

ગુજરાતના ગામડાઓમાં રીઢા ગુનેગારો માટે આશ્રયસ્થાન હોવાનું ફરી એકવખત પ્રતિત થયું છે. હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ક્રિપ્ટો કરન્સીના નામે લોકો ...

સવાલ સુરક્ષાનો છે! આધારની સુરક્ષા, UIDAIનો ‘બગ બાઉન્ટી’ પ્રોગ્રામ તપાસવા માટે 20 ટોચના હેકર્સ

આધાર કાર્ડ કૌભાંડ- UIDAIએ કર્યા એલર્ટ: ઈમેલ અથવા વોટ્સએપ પર દસ્તાવેજ શેર કરવાનું પડી શકે છે ભારે

યુનિક આઈડેન્ટિટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ યુઝર્સ માટે ચેતવણી જારી કરી છે. UIDAIએ કહ્યું કે તે નાગરિકોને ...

ધ્યાન રાખજો : ફ્રી મૂવીઝ ડાઉનલોડ કરવાના ચક્કરમાં ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, જાણો કેવી રીતે

ધ્યાન રાખજો : ફ્રી મૂવીઝ ડાઉનલોડ કરવાના ચક્કરમાં ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, જાણો કેવી રીતે

તમે કોઈ ને કોઈ સમયે સિનેમા હોલમાં મૂવી જોવા જતા જ હશો? અથવા તો હવે OTT પ્લેટફોર્મ પર પણ ફિલ્મો ...

Page 1 of 2 1 2

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...