લોકસભાની સાથે દેશની 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે જાણો દેશમાં કેટલા યુવા, વૃદ્ધ અને અપંગ મતદારો; ચૂંટણી પંચે શેર કરી માહિતી
ચૂંટણી પંચે દેશભરમાં લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, ...