ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: crime detection

તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા જઈ રહ્યા છો, તો વાંચો આ રિપોર્ટ, કારને બદલે, તમે ઘરે ક્યાંક મુસીબત તો નથી લઈ આવ્યા ને !

તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા જઈ રહ્યા છો, તો વાંચો આ રિપોર્ટ, કારને બદલે, તમે ઘરે ક્યાંક મુસીબત તો નથી લઈ આવ્યા ને !

કાર મધ્યમ વર્ગની જરૂરિયાત બની રહી છે. ઘણા લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદીને આ જરૂરિયાત પૂરી કરે છે અને આ ...

ગુજરાતમાં કુમળી છોકરીઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાના ષડયંત્રની આશંકા, હાઈકોર્ટે આપ્યો પોલીસ તપાસનો કડક આદેશ

લાચારી, લગ્ન, બ્લેકમેઇલિંગ અને હત્યાની સોપારી… દિલ્હીમાં પત્નીથી કંટાળી 71 વર્ષના વૃદ્ધે ભર્યું આવું પગલું

35 વર્ષીય મહિલાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાની હત્યા તેના 71 ...

MBA ગ્રેજ્યુએટ નીકળ્યો નવા જમાનાનો ‘નટવરલાલ’, આવી ચાલાકીથી પડાવતો હતો પૈસા

ઠગાઈનો ભોગ બનેલા અમેરિકનોના નિવેદન વીડિયો કોન્ફરન્સથી નોંધશે FBI, જાણો આ પ્રકરણનું ચોંકારનારું ગુજરાત કનેક્શન

અમેરિકન તપાસ એજન્સી FBI (ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) હવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્વાલિયરમાં બેસીને યુપી અને ગુજરાતના ઠગ દ્વારા છેતરાયેલા ...

નહાતી યુવતીનો વીડિયો બનાવ્યો, વાયરલ કરવાની ધમકી આપી, પોલીસે ધરપકડ કરી આરોપીનું સરઘસ કાઢ્યું

નહાતી યુવતીનો વીડિયો બનાવ્યો, વાયરલ કરવાની ધમકી આપી, પોલીસે ધરપકડ કરી આરોપીનું સરઘસ કાઢ્યું

એક યુવકે ગુપ્ત રીતે એક યુવતીનો વીડિયો બનાવ્યો જ્યારે તે નહાતી હતી. તે યુવતીને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો ...

7 શહેર, 17 લગ્ન, કોઈ ડૉક્ટર, કોઈ વકીલ, કોઈ કમાન્ડન્ટ યુવતી… 66 વર્ષના ડૉક્ટરની ‘પ્રેમજાળ’

7 શહેર, 17 લગ્ન, કોઈ ડૉક્ટર, કોઈ વકીલ, કોઈ કમાન્ડન્ટ યુવતી… 66 વર્ષના ડૉક્ટરની ‘પ્રેમજાળ’

દિલ્હી, મુંબઈ, પંજાબ, મધ્યપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ઉત્તરાખંડ… દરેક શહેરમાં તેણે લગ્ન કર્યા હતા. દરેક શહેરમાં તેની પત્ની હતી. તે પ્રેમનું ...

MBA ગ્રેજ્યુએટ નીકળ્યો નવા જમાનાનો ‘નટવરલાલ’, આવી ચાલાકીથી પડાવતો હતો પૈસા

80 યુવતીઓ પાસેથી 2 કરોડની છેતરપિંડી, 22 મોબાઈલ ફોન અને 58 સિમ મળી આવ્યા

મેટ્રિમોનિયલ સાઇટ્સ અને ડેટિંગ એપ દ્વારા યુવતીઓ અને ખાસ કરીને પરણીત મહિલાઓને ફસાવતી ગેંગ પોલીસને હાથ લાગી છે. અત્યાર સુધીમાં ...

સુવિખ્યાત યાત્રાધામ મહુડી મંદિરના 45 લાખના સોનાનું ગબન, બંને ટ્રસ્ટીઓની ધરપકડ

સુવિખ્યાત યાત્રાધામ મહુડી મંદિરના 45 લાખના સોનાનું ગબન, બંને ટ્રસ્ટીઓની ધરપકડ

ગાંધીનગરના માણસા તાલુકા સ્થિત વિશ્વવિખ્યાત મહુડી ગામના મંદિરમાં બે ટ્રસ્ટીઓની પોલીસે ધરપકડ કરી છે. આ બંને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ 45 લાખનું ...

સુરતની શાળાના આચાર્ચ સાથે પુત્રને MBBSમાં એડમિશન અપાવવાના નામે ઠગી લેનાર દિલ્હી-નોઇડાના ત્રણ ઝડપાયા

સુરતની શાળાના આચાર્ચ સાથે પુત્રને MBBSમાં એડમિશન અપાવવાના નામે ઠગી લેનાર દિલ્હી-નોઇડાના ત્રણ ઝડપાયા

MBBSમાં એડમિશન અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ સુરતની ડિંડોલી પોલીસે કર્યો છે. ડિંડોલી પોલીસે દિલ્હી-નોઇડાથી ...

700 કરોડનું GST કૌભાંડ ઉજાગર, 500 બોગસ પેઢી ઊભી કરી ઈનપુટ ટેક્સ ક્રેડીટ પડાવતાં સુરતના પાંચ વેપારી પકડાયા

સુરત, અમદાવાદ સહિત પાંચ શહેરોમાંથી 4000 કરોડનું ટેક્સ ચોંકાવનારું કૌભાંડ ઉજાગર, જાણો શું હતી મોડ્સ ઓપરેન્ડી

અજાણ્યા લોકોના આધાર કાર્ડનો ઉપયોગ કરી કૌભાંડ આચરવાની એક નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. સુરત, રાજકોટ, અમદાવાદ સહિત પાંચ ...

110 બેંક ખાતાઓને દર મહિને રૂ. 5000માં નાઈજીરીયન ગેંગને ભાડે આપતી હતી આ મહિલા

110 બેંક ખાતાઓને દર મહિને રૂ. 5000માં નાઈજીરીયન ગેંગને ભાડે આપતી હતી આ મહિલા

અમેરિકાની વિન્સ્ટર્ન ગોલ્ડ માઈનિંગ કોર્પોરેશન કંપનીના નામે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ માટે ...

Page 2 of 4 1 2 3 4

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...