જાપાન હાઇ-સ્પીડ રેલ માટે 1000 નિપુણ યુવા તૈયાર કરશે: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ- ગુજરાતી યુવકોને મોટી તક
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર કામ શરૂ કરતા પહેલા જાપાની નિષ્ણાતો 1,000 ભારતીય એન્જિનિયરોને તાલીમ આપશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ...