ADVERTISEMENT
Friday, November 22, 2024
ADVERTISEMENT

Tag: બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન ગ્રીન એનર્જીથી ઝગમગશે, સોલાર પ્લાન્ટથી સજ્જ થયું સાબરમતી ટ્રાન્ઝિટ હબ

બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન ગ્રીન એનર્જીથી ઝગમગશે, સોલાર પ્લાન્ટથી સજ્જ થયું સાબરમતી ટ્રાન્ઝિટ હબ

દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર ...

VIDEO- હાઈસ્પીડ બુલેટ ટ્રેનના કામમાં આવી જબરદસ્ત ઝડપ, જાણો કેટલું કામ થયું

VIDEO- હાઈસ્પીડ બુલેટ ટ્રેનના કામમાં આવી જબરદસ્ત ઝડપ, જાણો કેટલું કામ થયું

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે, 100 કિમી માટે વાયડક્ટનું બાંધકામ અને 230 કિમી માટે થાંભલાઓનું સ્થાપન પૂર્ણ થયું છે. ...

બુલેટ ટ્રેનનું સ્વપ્ન 2027માં સાકાર થશે, સુરતમાં 2023માં પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનનું ઉદ્ઘાટન થશે

અમદાવાદ રેલ્વે સ્ટેશન બુલેટ ટ્રેન સાથે કદમતાલ રાખશે, દિલ્હી મેટ્રોની સંયુક્ત સાહસ કંપની પાસે બાંધકામનું કામ

ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે ત્યારે અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન પણ આધુનિકતા સાથે તાલ મિલાવશે. કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષે ...

માઉન્ટેન ટનલ પછી સુરતમાં તૈયાર છે બુલેટ ટ્રેનનો પહેલો સ્ટીલ બ્રિજ

માઉન્ટેન ટનલ પછી સુરતમાં તૈયાર છે બુલેટ ટ્રેનનો પહેલો સ્ટીલ બ્રિજ

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેન માટે પ્રથમ ...

સુરત-બીલીમોરા રૂટના 61 કિમી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પિલર લાગી ગયા : રેલ મંત્રી વૈષ્ણવ

2026 સુધીમાં સુરત- બીલીમોરા વચ્‍ચે ટ્રાયલ અને 2027માં સાબરમતીથી વાપી સુધી બુલેટ ટ્રેન દોડવા લાગે તેવી ગણતરી

અમદાવાદ-મુંબઈ વચ્‍ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન 2027માં દોડતી થઈ જશે. પ્રથમ તબક્કામાં તે અમદાવાદથી વાપી વચ્ચે દોડાવાય તેવી શક્યતા છે. ...

બુલેટ ટ્રેન પ્રોજેકટના કામે હવે પકડી બુલેટ ગતિ, ડ્રોન તસ્વીરોમાં માણો ‘ડ્રીમ પ્રોજેકટ’ની ઝાંખી

બુલેટ ટ્રેન પ્રોજેકટના કામે હવે પકડી બુલેટ ગતિ, ડ્રોન તસ્વીરોમાં માણો ‘ડ્રીમ પ્રોજેકટ’ની ઝાંખી

અમદાવાદ-મુંબઈ વચ્ચેનાં સૌથી મહત્વાકાંક્ષી અને ભારતનો સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ હવે બુલેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જમીન સંપાદન ...

સુરત-બીલીમોરા રૂટના 61 કિમી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પિલર લાગી ગયા : રેલ મંત્રી વૈષ્ણવ

જાપાન હાઇ-સ્પીડ રેલ માટે 1000 નિપુણ યુવા તૈયાર કરશે: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ- ગુજરાતી યુવકોને મોટી તક

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર કામ શરૂ કરતા પહેલા જાપાની નિષ્ણાતો 1,000 ભારતીય એન્જિનિયરોને તાલીમ આપશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ...

બુલેટ ટ્રેન રૂટમાં નર્મદા નદી પર સૌથી લાંબો 1.2 કિલોમીટરનો પુલ બનશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માર્ગ મોકળો, વિરોધમાં અરજી ફગાવી

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ "રાષ્ટ્રીય મહત્વનો અને જાહેર હિતમાં" છે. કોર્ટે આમ કહીને ગોદરેજ ...

બુલેટ ટ્રેન – પાર નદી પર 320 મીટર લાંબા બ્રિજની તસવીર શેર કરતાં રેલમંત્રી

બુલેટ ટ્રેન – પાર નદી પર 320 મીટર લાંબા બ્રિજની તસવીર શેર કરતાં રેલમંત્રી

અમદાવાદ અને મુંબઇ વચ્‍ચેનું 508 કિ.મી.નું અંતર 2 કલાકમાં પુરૂ થાય એ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે લોકો ઉત્સાહમાં છે. આ ...

નવસારી ખાતે જાપાની રાજદૂતે સ્થળ નિરીક્ષણ બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી

નવસારી ખાતે જાપાની રાજદૂતે સ્થળ નિરીક્ષણ બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી

નવસારી ખાતે જાપાની રાજદૂતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ નવસારીમાં જણાવ્યું હતું કે ...

Page 1 of 2 1 2

Recent News

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

તોફાની પવન, ભારે વરસાદ… ઓડિશામાં ચક્રવાત દાના ત્રાટક્યું, જુઓ લાઈવ દ્રશ્ય આવ્યા સામે

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું સવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશાના પુરીના કિનારે અથડાયું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,...

બુધ અને શુક્રની ચાલ બદલાવાથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે

ધનતેરસ પહેલા 3 રાશિઓ પર ધનની થશે વર્ષા, મંગલ-પુષ્ય યોગથી ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ માત્ર એક મોટો અને પ્રતિષ્ઠિત ગ્રહ જ નથી પણ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ પણ છે. માત્ર...

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બનશે વધુ સરળ, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખાસ કરીને કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોએ આરટીઓ કચેરીના ધક્કા...