સાઉદી અરેબિયાની આંતરધર્મ સંવાદિતા પરિષદમાં બ્રહ્મવિહારી સ્વામીનું પ્રભાવક ઉદબોધન, વિશ્વધર્મગુરુઓએ આપ્યો ઐતિહાસિક આવકાર
સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદનું આયોજન થયું હતું. મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજીત આ અતિભવ્ય પરિષદ સમારોહમાં, ...