કેનેડાની ઈજ્જતના ધજાગરાં… ‘નિજ્જર કેસમાં ઝડપ બતાવી તો કરીમા બલોચના મોત પર મૌન કેમ?’, બલૂચિસ્તાન સંગઠનના સવાલથી ભડકો
કેનેડાને હવે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓને ફસાવવાનું કારસ્તાન તેના ઈજ્જતના ધજાગરાં ઊડાવતું સાબીત થઈ રહ્યું છે. ...