પાકિસ્તાન અહીં પણ ઝપવા નથી દેતું ! બહાવલપુરથી પ્રવેશેલા વિક્ષેપને કારણે ગુજરાતમાં હજી વરસાદ મચાવશે તાંડવ
પાકિસ્તાનના બહાવલપુરથી અરબી સમુદ્રમાં જન્મેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે મે મહિનામાં જ ગુજરાતને તરબોળ કરી દીધું છે. પાકિસ્તાનના બહાવલપુરથી પ્રવેશેલા વિક્ષેપને કારણે ...