લગ્ન એટલે બે આત્માનું મિલન જે બે અદભૂત વ્યક્તિઓ મંડપમાં બેઠાં હોય છે એ માટે પરંતુ લગ્ન મહાલવા જે લોકો આવ્યા હોય છે એ સગાસંબંધી હોય કે અડોસ-પડોશ અને મિત્રવર્તૂળ એ લોકો આ પ્રસંગે ભારે ધમાલ-મસ્તી સાથે પળોને યાદગાર બનાવી લે છે,
તો ઘણીવખત ખુદ દુલ્હા અને દુલ્હન વચ્ચે પણ કંઈક એવી ઘટના સર્જાઈ જતી હોય છે જે વર્ષો સુધી લોકો ભૂલી નથી શક્તા.
આજના મોબાઈલ યુગમાં તો વળી એવી ઘટનાઓ કેમેરેમાં ચપોચપ કંડારાઈ જતી હોય છે અને દુનિયાભરના લોકો તેને માણીને વાહથી લઈને આવું તો કંઈ હોય ભલાના અનુભવો સાથે તેમની અલક-મલકની કોમેન્ટ્સ શેયર કરી તેમાં પણ એક વધારાનું મનોરંજન પુરું પાડતા હોય છે.
આશા છે કે, તમને પણ આ વાયરલ વિડીયો હસાવ્યા વગર નહીં રહ્યા હશે અને મગજ હળવું કરી ગયા હશે તો તેને તમારા ગ્રુપમાં શેયર કરવાનું ભુલશો નહીં જેથી બીજા લોકો પણ થોડો આનંદ મેળવી લે.