આઈપીએલના બે દિવસીય મૅગા ઑક્શનમાં 10 ટીમોએ 204 ખેલાડી ઉપર અઢળક નાણાં વહાવ્યા છે. ઐતિહાસિક આ હરાજીમાં 10 ટીમોએ 551.70 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
ફ્રેન્ચાઈઝીઓએ ભારતના ખેલાડીઓ ઉપર સૌથી વધુ રકમનો દાવ રમ્યો છે. ઉતારચડાવ પણ નાટ્યાત્મક રહ્યા હતા. ફ્રેન્ચાઈઝીએ સ્ટિવન સ્મિથ, સુરેશ રૈના અને ઈશાંત શર્મા જેવા મોટા નામોને કોઈ ‘ભાવ’ જ ન આપ્યો. શનિ-રવિવાર એ બે દિવસની હરાજી પ્રક્રિયામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સે મસમોટી ખર્યો કર્યો છે.
બીજા દિવસની હરાજીમાં પંજાબે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓડિયન સ્મિથ માટે છ કરોડ રૂપિયા ખર્ચ્યા. કર્યો હતો. ભારતના ડાબોડી બોલર ખલીલ અહેમદ અને ચેતન સાકરિયા માટે પણ ફ્રેન્ચાઈઝીએ સારી બોલી લગાવી છે. ભારતના લેફ્ટ હેન્ડ બોલર માટે ખલીલ 5.25 કરોડ રૂપિયા તો ચેતન સાકરીયા માટે 4.20 લાખ રૂપિયા ફ્રેન્ચાઈઝીએ ખર્ચ્યા હતા. ગુજરાત ટાઈટન્સે ઓલરાઉન્ડર વિજય શંકરને 1.40 કરોડ રૂપિયા ખર્ચીને ખરીદ્યો છે. ગુજરાતે આફ્રિકાના ડેવિડ મીલર માટે 3 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જયદેવ ઉનડકટને મુંબઈની ટીમે પસંદ કર્યો છે. સૌથી કમનસીબ ઘટના ક્રિકેટના ચાહકો માટે એ પણ રહી કે ચેતેશ્વર પુજારાને ખરીદવા કોઈ ફ્રેન્ચાઈઝી આગળ ન આવી. સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની પસંદગી મુંબઈએ 30 લાખ રૂપિયામાં કરી છે.
read more: ગુજરાતમાં ‘આપ’ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે : કેજરીવાલનો હુંકાર
ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની, મોઈન અલી, રુતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, દીપક ચહર, કેએમ આસિફ, તુષાર દેશપાંડે, શિવમ દુબે, મહેશ થિક્ષાના, રાજવર્ધન હંગરગેકર, સિમરજીત સિંહ, ડીવાન, ડીવોન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, સુભ્રાંશુ સેનાપતિ, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સી હરી નિશાંત, એન જગદીસન, ક્રિસ જોર્ડન, કે ભગત વર્મા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, ફાફ ડુ પ્લેસીસ, વાનિન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, જોશ હેઝલવુડ, શાહબાઝ અહમદ, અનુજ રાવત, આકાશ દીપ, મહિપાલ લોમર, ફિન એલન, શેરફેન બેરફોર્ડ, રુથરફોર્ડ, ફિન એલન. સુયશ પ્રભુદેસાઈ, ચમા મિલિંદ, અનીશ્ર્વર ગૌતમ, કર્ણ શર્મા, સિદ્ધાર્થ કૌલ, લવનીથ સિસોદિયા, ડેવિડ વિલી
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (સી), જસપ્રિત બુમરાહ, કિરોન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, બેસિલ થમ્પી, મુરુગન અશ્વિન, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, એન તિલક વર્મા, સંજય યાદવ, જોફ્રા આર્ચર, ડેનિયલ સેમ્સ, તિમલ મિલ્સ, ટિમ ડેવિડ, રિલે મેરેડિથ, મોહમ્મદ અરશદ ખાન, અનમોલપ્રીત સિંહ, રમનદીપ સિંહ, રાહુલ બુદ્ધિ, હૃતિક શોકીન, અર્જુન તેંડુલકર, આર્યન જુયલ, ફેબિયન એલન
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (સી), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, પ્રસિદ્ધ ક્રિષ્ના, યુઝવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કેસી કરિઅપ્પા, નવદીપ સૈની, ઓબેદ મેકકોય, અનુલદીપ સિંઘ, કે. , કરુણ નાયર, ધ્રુવ જુરેલ, તેજસ બરોકા, કુલદિપ યાદવ, શુભમ ગઢવાલ, જેમ્સ નીશમ, નાથન કુલ્ટર-નાઈલ, રાસી વેન ડેર ડ્યુસેન, ડેરીલ મિશેલ
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ, શિખર ધવન, કાગીસો રબાડા, જોની બેરસ્ટો, રાહુલ ચાહર, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, ઈશાન પોરેલ, લિયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, સંદીપ શર્મા, રાજ અંગદ બાવા, ઋષિ ધવન, પ્રેરક માંકડ, વૈભવ અરોરા, રિટિક ચેટર્જી, બલતેજ ધંડા, અંશ પટેલ, નાથન એલિસ, અથર્વ તાઈડે, ભાનુકા રાજપક્ષે, બેની હોવેલ
સનરાઈઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન, ઉમરાન મલિક, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, નિકોલસ પૂરન, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, જગદીશા સુચિત, એડન માર્કરામ, માર્કો જેનસેન, રોમા શેફર , સીન એબોટ, આર સમર્થ, શશાંક સિંહ, સૌરભ દુબે, વિષ્ણુ વિનોદ, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી
કોલકાતા નાઈટ રાઈડર્સઃ આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, વેંકટેશ ઐયર, વરુણ ચક્રવર્તી, નીતિશ રાણા, પેટ કમિન્સ, શ્રેયસ અય્યર, શિવમ માવી, શેલ્ડન જેક્સન, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, અનુકુલ રોય, રસિક દાર, બાબા ઈન્દ્રજીથ, ચમિકા કરુણા, અબડાક, અજંક્ય રહાણે. તોમર, પ્રથમ સિંહ, અશોક શર્મા, સેમ બિલિંગ્સ, એલેક્સ હેલ્સ, ટિમ સાઉથી, રમેશ કુમાર, મોહમ્મદ નબી, ઉમેશ યાદવ, અમન ખાન
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, એનરિચ નોર્ટજે, ઋષભ પંત (સી), અક્ષર પટેલ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, કુલદીપ યાદવ, અશ્વિન હેબ્બર, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, કેએસ ભરત, મનદીપ સિંહ, ખલીલ અહેમદ , ચેતન સાકરીયા , લલિત યાદવ , રિપલ પટેલ , યશ ધુલ , રોવમેન પોવેલ , પ્રવિણ દુબે , લુંગી એનગીડી , ટિમ સીફર્ટ , વિકી ઓસ્તવાલ
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (સી), રવિ બિશ્નોઈ, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, જેસન હોલ્ડર, મનીષ પાંડે, ક્વિન્ટન ડી કોક, કૃણાલ પંડ્યા, માર્ક વૂડ, અવેશ ખાન, અંકિત સિંહ રાજપૂત, કૃષ્ણપ્પા ગૌતમ, દુષ્મંત ચમીરા, શાહબાઝ નદીમ , મનન વોહરા, મોહસીન ખાન, આયુષ બદોની, કાયલ મેયર્સ, કરણ શર્મા, એવિન લેવિસ, મયંક યાદવ
ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જેસન રોય, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટિયા, નૂર અહમદ, આર સાઈ કિશોર, ડોમિનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નલકાંડે, યશ. દયાલ, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, ગુરકીરત સિંહ, વરુણ એરોન, બી સાઈ સુદર્શન