ADVERTISEMENT
Thursday, March 28, 2024
ADVERTISEMENT

Tag: textile ministry

અમરટેક્સ ગ્રુપના સીએમડી ગુજરાતમાં ટેક્સટાઈલ યુનિટ સ્થાપશે

અમરટેક્સ ગ્રુપના સીએમડી ગુજરાતમાં ટેક્સટાઈલ યુનિટ સ્થાપશે

અમરટેક્સ ગ્રુપ ખુબ નજીકના ભવિષ્યમાં જ ગુજરાત ખાતે ટેક્સટાઈલ યુનિટની સ્થાપના કરવા જઈ રહ્યું છે. અમરટેક્સ ગ્રુપના સીએમડી અરુણ ગ્રોવર ...

સુરતમાં પદ્માશાલી સમાજે નેશનલ હેન્ડલૂમ દિવસની કરી શાનદાર ઉજવણી, વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓનું સન્માન

સુરતમાં પદ્માશાલી સમાજે નેશનલ હેન્ડલૂમ દિવસની કરી શાનદાર ઉજવણી, વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓનું સન્માન

ટેક્સટાઈલ સિટી તરીકે વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત સુરતના કાપડ ઉદ્યોગમાં પદ્મશાળી સમાજનું યોગદાન સવિશેષ સન્માનપાત્ર છે. સુરતને પોતાની કર્મભૂમિ જ નહીં પોતાની ...

વડાપ્રધાન મોદીએ પોતાની ઈચ્છાથી સાત પીએમ મિત્રા પાર્કની મંજૂરી આપી, કોઈએ આ શ્રેય લેવાની જરૂર નથીઃ ગૃહમંત્રી સંઘવી

વડાપ્રધાન મોદીએ પોતાની ઈચ્છાથી સાત પીએમ મિત્રા પાર્કની મંજૂરી આપી, કોઈએ આ શ્રેય લેવાની જરૂર નથીઃ ગૃહમંત્રી સંઘવી

વિકાસના કામો તેની રીતે યોગ્ય દિશામાં થતાં હોય ત્યારે તેનો શ્રેય લેવાની દોટ મુકનારા ક્યાંથી ધસી આવે છે એ લોકોની ...

ચેમ્બર તથા ફિઆસ્વીની સફળ રજૂઆત- પોલિએસ્ટર યાર્ન પર ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર અને ફરજિયાત બીઆઇએસ સર્ટિફિકેટનો અમલ લંબાયો

ચેમ્બર તથા ફિઆસ્વીની સફળ રજૂઆત- પોલિએસ્ટર યાર્ન પર ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર અને ફરજિયાત બીઆઇએસ સર્ટિફિકેટનો અમલ લંબાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીના નેજા હેઠળ ચેમ્બરના ભૂતપૂર્વ ...

જાણો કેવી રીતે પસંદ થઈ નવસારીમાં ટેક્સટાઈલ મેગા પાર્ક બનાવવાની દરખાસ્ત, કેવી રીતે આગળ વધશે આયોજન

જાણો કેવી રીતે પસંદ થઈ નવસારીમાં ટેક્સટાઈલ મેગા પાર્ક બનાવવાની દરખાસ્ત, કેવી રીતે આગળ વધશે આયોજન

ગુજરાતમાં નવસારીઃ ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના નવસારીમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવાની દરખાસ્ત કરી હતી જેને મંજૂરી મળી છે. નવસારી માટે ...

ફોસ્ટાએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં સમાવવા 17 મુદ્દાની નાણા મંત્રીને રજૂઆત કરી

ફોસ્ટાએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં સમાવવા 17 મુદ્દાની નાણા મંત્રીને રજૂઆત કરી

39 વર્ષથી ટેક્સટાઈલ વેપારના વિકાસ માટે કાર્યરત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)એ કેન્દ્રિય બજેટ સંબંધિત આવેદનપત્ર નાણા મંત્રી ...

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કાપડના ઉત્પાદનને અવરોધતી વીજ કટોકટી

બદતર થતાં સંજોગોથી ઉગરવા ટેક્સટાઈલ ક્ષેત્રે એક વેપાર- એક ધારાધોરણ માટે વેપારીઓના સુઝાવ મંગાવતું ફોસ્ટા

સુરતમાં નાના વેપારીઓના રોજગાર ધંધા પર માર પડી રહ્યો છે અને તેના કારણે બદતર થતાં સંજોગોથી ઉગરવા ફોસ્ટાએ ટેક્સટાઈલ ક્ષેત્રે ...

ગુપ્તાજી કહે છે હવે ભાડું ભરીને વારાણસીના વેપારીને સુરત બોલાવો, પછી ચેક ક્લિયર થશે- બેંક પોતાની ભૂલનો પણ ગ્રાહકો પાસેથી વસૂલે છે દંડ

ગુપ્તાજી કહે છે હવે ભાડું ભરીને વારાણસીના વેપારીને સુરત બોલાવો, પછી ચેક ક્લિયર થશે- બેંક પોતાની ભૂલનો પણ ગ્રાહકો પાસેથી વસૂલે છે દંડ

ખાસ કરીને સુરતના ટેક્સટાઈલ ક્ષેત્રમાં સામી દિવાળી અને તહેવારોમાં જ્યાં વેપારી વર્ગને પોતાના ધંધાની પારાવાર ચિંતાઓ સામે મોં ફાડીને ઊભી ...

ઇકોનોમિક ઓફેન્સથી બચવા ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપના ઉપયોગ માટે અપીલ કરતાં પોલીસ કમિશનર તોમર

ઇકોનોમિક ઓફેન્સથી બચવા ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપના ઉપયોગ માટે અપીલ કરતાં પોલીસ કમિશનર તોમર

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પોલીસ વિભાગ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો વચ્ચે ‘ઇકોનોમિક ઓફેન્સ’વિષે ...

ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઉત્પાદકતા વધારવાની રીત

ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઉત્પાદકતા વધારવાની રીત

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ઉત્પાદકતાને "કામના આઉટપુટ" અને "સંસાધનોના ઇનપુટ" વચ્ચેના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરે છે. ઉત્પાદકતા ઉપલબ્ધ સંસાધનોના ઉપયોગ ...

Page 1 of 2 1 2

Recent News

આ પ્રાચીન મંદિરમાં રહેલા 9 લીંબુમાં શું ખાસ છે! જે 2.3 લાખમાં વેચાયા,લોકો કહે છે ‘તેમાં આ જાદુઈ શક્તિ છે’

આ પ્રાચીન મંદિરમાં રહેલા 9 લીંબુમાં શું ખાસ છે! જે 2.3 લાખમાં વેચાયા,લોકો કહે છે ‘તેમાં આ જાદુઈ શક્તિ છે’

તમિલનાડુના વિલ્લુપુરમ મંદિરમાં પંગુની ઉતરમ ઉત્સવ ઘણા વર્ષોથી ઉજવવામાં આવે છે. આ તહેવારના છેલ્લા દિવસે લીંબુની હરાજી કરવામાં આવે છે....

ડરામણો અવાજ, શ્રાપમાંથી મુક્તિ અને પછી 500 માઈલ દૂર હત્યા… આ સનસનાટીભર્યો કિસ્સો તમારી આત્માને કંપારી દેશે

ડરામણો અવાજ, શ્રાપમાંથી મુક્તિ અને પછી 500 માઈલ દૂર હત્યા… આ સનસનાટીભર્યો કિસ્સો તમારી આત્માને કંપારી દેશે

'તેને દરેક સમય અમુક અવાજો સંભળાતા…કોઈ કહેતું હતું કે તમારા પર શ્રાપ છે અને જો તમારે તેમાંથી મુક્ત થવું હોય...

સ્લિમ અને ટ્રિમ થવા માટે હવે કસરત કરવાની જરૂર નહીં પડે! વૈજ્ઞાનિકોએ બનાવી છે એક્સરસાઇઝની આ ખાસ દવા, જાણો તેની વિશેષતાઓ

સ્લિમ અને ટ્રિમ થવા માટે હવે કસરત કરવાની જરૂર નહીં પડે! વૈજ્ઞાનિકોએ બનાવી છે એક્સરસાઇઝની આ ખાસ દવા, જાણો તેની વિશેષતાઓ

જો તમારે સ્લિમ અને ટ્રિમ થવું હોય તો હવે તમારે જીમમાં ઘણા કલાકો પસાર કરવાની જરૂર નથી. વાસ્તવમાં, અમેરિકન વૈજ્ઞાનિકોએ...

એક ચાહકને કોહલીના ચરણસ્પર્શ કરવા પડ્યા ભારે, સુરક્ષા કર્મચારીઓએ નિર્દયતાથી માર માર્યો; દિલ તોડી નાખે એવો વિડિયો આવ્યો સામે

એક ચાહકને કોહલીના ચરણસ્પર્શ કરવા પડ્યા ભારે, સુરક્ષા કર્મચારીઓએ નિર્દયતાથી માર માર્યો; દિલ તોડી નાખે એવો વિડિયો આવ્યો સામે

IPL 2024ની છઠ્ઠી મેચમાં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો. બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં...

શા માટે બિલ ગેટ્સ ડોલી ચાયવાલાના સ્ટોલ ગયા? માઇક્રોસોફ્ટના સંસ્થાપકએ કર્યો આ મોટો ખુલાસો

શા માટે બિલ ગેટ્સ ડોલી ચાયવાલાના સ્ટોલ ગયા? માઇક્રોસોફ્ટના સંસ્થાપકએ કર્યો આ મોટો ખુલાસો

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. તેમની ભારત મુલાકાત દરમિયાન તેમણે...

12 રાશિઓ માટે કેવો રહેશે 28 માર્ચનો દિવસ? જાણો તમારું આજનું રાશિફળ અને ઉપાય

12 રાશિઓ માટે કેવો રહેશે 28 માર્ચનો દિવસ? જાણો તમારું આજનું રાશિફળ અને ઉપાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 12 રાશિઓ તેમના સંબંધિત સ્વભાવ માટે જાણીતી છે. તેઓ ગ્રહો તેમજ વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે. જીવનમાં ફેરફારો...

54 વર્ષ બાદ નવરાત્રિ પહેલા થશે પૂર્ણ સૂર્યગ્રહણ,બદલાશે આ 3 રાશિઓનું ભાગ્ય, મળશે નાણાકીય લાભ

54 વર્ષ બાદ નવરાત્રિ પહેલા થશે પૂર્ણ સૂર્યગ્રહણ,બદલાશે આ 3 રાશિઓનું ભાગ્ય, મળશે નાણાકીય લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને સૂર્યગ્રહણ ચોક્કસ સમયે થાય છે. ગ્રહણ પૃથ્વી પરના તમામ જીવોને અસર કરે છે. વૈદિક જ્યોતિષ...