જીન્સ, પ્લાઝો, સ્કર્ટ પહેરશો તો ગેરહાજર ગણાશો… હરિયાણાની હોસ્પિટલોમાં ડોક્ટરો અને સ્ટાફ માટે ડ્રેસ કોડ લાગુ
હરિયાણાની સરકારી હોસ્પિટલોમાં હવે અલગ ડ્રેસ કોડ લાગુ થશે. નવો ડ્રેસ કોડ ટેકનિશિયન, સફાઈ કામદારો, ડ્રાઈવરો, માળીઓ, ક્ષેત્ર કામદારો વગેરેને ...